Rajkot/
આજથી રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ રદ્દ, રાજકોર્ટ એરપોર્ટ ઓથોરિટીનો નિર્ણય, 24 જાન્યુઆરી સુધી ફ્લાઇટ રહેશે રદ્દ, દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વને લઈ ઉજવણી, એર શો માટે એરપોર્ટ પર ફ્લાઇટો પાર્ક, આ કારણે કોમર્શિયલ ફ્લાઇટ કરાઈ રદ્દ, ફ્લાઇટ રદ્દ થતાં મુસાફરોને ભારે હાલાકી
