Gujarat/AIMIM ના વડા ઓવેસી આ સપ્તાહના અંતમાં આવશે ગુજરાત, ગુજરાત પ્રવાસ દરમ્યાન ગુજરાત પ્રમુખ તરીકે શાબીર કાબલીવાલાની કરશે સતાવાર, કાબલીવાલાએ આજે હૈદરાબાદ ઓવેસી સાથે યોજી બેઠક
Gujarat/સ્થા. સ્વ.ની ચૂંટણીને લઈ કોંગ્રેસનું જનસંપર્ક અભિયાન, માજી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પહોંચ્યા સુરત, સ્થાનિક સમસ્યા, પ્રજાને હાલાકીના મુદ્દા ઉઠાવ્યા, કોંગેસના સિનિયર નેતા ભરતસિંહના પ્રહાર, ઓવેસી બીજેપી પાર્ટીની જ B ટીમ છે, ફાજલ જમીન કાયદા પર ભરતસિંહનું નિવેદન, વિકાસની માત્ર વાતો છે, મુઠ્ઠી ભર લોકોને જ ફાયદો થાય છે: ભરતસિંહ
Gujarat/ભાવનગર ભંડારિયામાં બે પરિવાર વચ્ચે મારામારી, બે પરિવારના ઝઘડામાં ફાયરિંગ થયા હોવાની ચર્ચા, એરગનથી ફાયરિંગ થયાના ચર્ચા, મારામારીમાં 3 લોકો થયા ઇજાગ્રસ્ત,ગારિયાધાર પોલીસે વધુ તપાસ હાથ ધરી
Gujarat/21 પેઢીના 52 સ્થળો પર SGSTના દરોડા, અમદાવાદ,ભાવનગર,મહેસાણામાં દરોડા, ગાંધીધામ,અંજાર, વડોદરામાં દરોડા , ઇલેક્ટોથર્મની 5 શાખાઓ પર દરોડા, દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઇ, મોટી ગેરરીતિ બહાર આવે તેવી શક્યતા
Gujarat/વડોદરા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ કેસ, શિનોર પોલીસે દાખલ કર્યો લેન્ડ ગ્રેબિંગનો ગુનો, જમીન પચાવી પાડનાર બે આરોપીની ધરપકડ, નાના કરાળાના કમલેશ અને રાજેન્દ્ર પટેલની ધરપકડ
Gujarat/આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત, જિલ્લા આરોગ્ય કર્મચારીઓની બેઠક પૂર્ણ, માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ ચાલુ, 33 જિલ્લાના તમામ કેડરના કર્મચારીઓ જોડાયા
Cricket/ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટેસ્ટ ટીમનું એલાન, વિરાટ અને ઇશાંત શર્મા ટીમમાં પરત
Gujarat/જામખંભાળિયામાં લગ્નની લાલચ આપી 15 વર્ષિય સગીરા સાથે દુષ્કર્મની ઘટના, વિરૂગીરી ગોસ્વામી નામના યુવકે આચર્યું દુષ્કર્મ, આરોપી વિરૂધ્ધ પોક્સો સહિતની કલમો મુજબ ગુન્હો
Gujarat/26 જાન્યુઆરીને લઈને SOP જાહેર, રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં 1000 લોકો હજાર રહેશે, જિલ્લા કક્ષાએ 400 લોકો અને તાલુકા કક્ષાએ 250 લોકો હાજર રહી શકશે, પ્રજાસત્તાક કાર્યક્રમ 56 મિનિટમાં પૂર્ણ કરવાનો રહેશે, માસ્ક અને સો.ડિસ્ટન્સ ફરજીયાત પાલન કરવું