Gujarat/રાજ્યભરમાં શિક્ષણકાર્ય આજથી અનલોક, 300 દિવસ પછી આજથી ખુલશે શાળા-કોલેજ, 10 મહિના બાદ આજથી શાળા-કોલેજો ખુલશે, કોરોનાકાળમાં લાંબા સમય બાદ ખુલશે શાળાઓ, ધોરણ 10 અને 12 તેમજ કોલેજમાં શિક્ષણ કાર્ય થશે શરૂ, વિવિધ જિલ્લામાં મંત્રીઓ અને ધારાસભ્યો રહેશે હાજર, શિક્ષણમંત્રી કલોલ ખાતે વિદ્યાર્થીઓને કરશે પ્રોત્સાહિત, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદમાં રહેશે હાજર
Anand/ઇન્દિરા નગર વિસ્તારમાં પથ્થરમારો, નજીવી બાબતે સ્થાનિકો વચ્ચે થયો પથ્થરમારો, કુતરુ કરડવાના બાબતે થયો હતો વિવાદ, પથ્થરમારો થતાં 4થી વધુ લોકો ઇજાગ્રસ્ત, આણંદ ટાઉન પોલીસ પહોંચી ઘટનાસ્થળે
Gujarat/ગુજરાતમાં વધુ બે બર્ડફલૂ પોઝિટિવ કેસ, બારડોલીના મઢી ગામે નોંધાયો પોઝિટિવ કેસ, 5 દિવસ પહેલા થયા હતા 4 કાગડાઓના મોત, મઢી રેલ્વે ક્વાટર્સ નજીકથી મળી આવ્યા હતા મૃત કાગડા, બર્ડ ફલૂ પોઝિટિવ કેસ નોંધાયા વહીવટી તંત્ર થયું દોડતું
Gujarat/બર્ડફલૂના કહેર વચ્ચે રાષ્ટ્રીય પક્ષી મોરના શંકાસ્પદ મોત, પોરબંદર રાણાવાવ તાલુકામાં 8 મોરના શંકાસ્પદ મોત, રાણાવાવમાં બીમાર 7 મોરની હાલત ગંભીર, વનવિભાગ દ્વારા સેમ્પલની કામગીરી હાથ ધરાઈ, અન્ય પક્ષીની સારવાર પોરબંદર વનવિભાગે દ્વારા કરાઈ
Vadodara/રાષ્ટ્રીય પક્ષી મોરનાં મોત, રિલાયન્સ ટાઉનશીપમાંથી ત્રણ મોરનાં મૃતદેહ મળ્યાં, બર્ડ ફ્લુને કારણે મોરનાં મોત થયાની આશંકા, કાગડા બાદ મોરનાં મોતથી બર્ડ ફ્લુની દહેશત વધી, વન વિભાગે ત્રણેય મોરનાં મૃતદેહ જપ્ત કર્યા, મોરનાં મોતનું કારણ ચકાસવા વન વિભાગની તજવીજ
Anand/બોરસદમાં 7 વર્ષિય બાળકનું મોત, પતંગની દોરીએ 7 વર્ષિય બાળકનો ભોગ લીધો, બોરસદનાં સૂર્ય મંદીર રોડ પરની ઘટના, બાઇક પર જઇ રહેલા બાળકને દોરી ગાળામાં ફસાતા મોત, બાળકનું ઘટના સ્થળે જ નિપજ્યુ મોત
Arvalli/મોડાસાની હોસ્પિટલમાં બ્લાસ્ટ, કિષ્ના હોસ્પિ.ના બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટથી બ્લાસ્ટ, દર્દીઓ અને કર્મચારીઓમાં અફડાતફડી મચી, દાખલ થયેલ દર્દીઓ રૂમની બહાર નીકળી ગયા
Cricket/ભારતીય ખેલાડીઓ પર રંગભેદની ટિપ્પણીથી ICC નારાજ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પાસે કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો | ત્રીજી ટેસ્ટમાં બુમરાહ બાદ મોહમ્મદ સિરાજ પર વંશીય ટિપ્પણી , કોહલીએ કહ્યું, આરોપી સામે કાર્યવાહી કરો