Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ભાવનગરના મહુવામાં કૉંગ્રેસના 100 કાર્યકરો ભાજપમાં જોડાયા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસને ઝટકો

Ahmedabad/પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ધરપકડ, સોલા પોલીસે કરી રમણ પટેલની ધરપકડ, થલતેજમાં જમીન પચાવાની કેસમાં થઇ હતી ફરિયાદ

Cricket/કૃણાલ પંડ્યા અને દીપક હુડ્ડા સામે થઈ શકે છે શિસ્તભંગની કાર્યવાહી, પ્રેક્ટિસ વચ્ચે બન્ને વચ્ચે થઈ હતી તકરાર

Gujarat/નડિયાદમાં સીએમ વિજય રૂપાણીનું નિવેદન, 50 લાખની ACB ટ્રેપ મામલે આપ્યુ નિવેદન, સમગ્ર મામલામાં કોઈ ચમરબંધીને નહીં છોડાય, સમગ્ર મામલે કાયદાકીય પ્રોસેસ ચાલુ

gir somanath/100થી વધુ મરઘીના શંકાસ્પદ મોત, ચીખલી ગામે 100 થી વધુ મરઘીઓના શંકાસ્પદ મોત, ઘટનાના પગલે તંત્ર હરક્તમાં આવ્યું, ના.પશુપાલન નિયામક પહોંચ્યા ધટના સ્થળે

Banaskatha/જામપુરા વિસ્તારમાં 3 કબૂતરનો મોત, એક કલાકમાં 3 કબૂતરના નિપજ્યા મોત, સ્થાનિકોએ બર્ડ ફલૂની આશંકા વ્યક્ત કરી, મૃતક કબુતરોની સત્વરે તપાસ માટે લોકોની માંગ

NADIYAD/મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નડીયાદની મુલાકાતે, વિવિધ વિભાગના વિકાસના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ,  રૂ.203.72 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ, ગુ.વિ.સભાના મુખ્ય દંડક પંકજ દેસાઇ સહિતના અગ્રણી હાજર, સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ પણ હાજર

Gujarat/માધવસિંહ સોલંકીના પાર્થિવદેહને લવાયો GPCC, ભરતસિંહ સોલંકી છે માધવસિંહ સોલંકીના પુત્ર, માધવસિંહ સોલંકીના પાર્થિવદેહને દર્શન અર્થે રખાયો, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ પહોંચ્યા GPCC, પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીના થશે અંતિમ સંસ્કાર, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર, સાંજે 5 વાગ્યે કરાશે સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર

Gujarat/અમદાવાદનાં રેન્જ IG કેસરીસિંહ ભાટીનું નિધન, હ્રદયરોગનો હુમલો જીવલેણ નીવડયો, ચાલુ ફરજે રેન્જ IGનું દુખદ નિધન, વર્ષો પહેલા એક DGનું પણ ફરજ દરમ્યાન થયું હતું મૃત્યુ, રેન્જ IGનાં નિધનથી પોલીસ બેડામાં શોક

National/બંગાળના નાગરિકોને મફત કોરોના રસી, સીએમ મમતા બેનર્જીની જાહેરાત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy