Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણી નું રસીકરણ જોગ જનતા ને સંદેશ , કોરોના એ સમગ્ર વિશ્વ ને ચપેટ માં લઈ લીધુ હતું , કોરોના કાળ માં ગુજરાત સરકારે બનતા તમામ પ્રયત્નો કર્યા , સરકારે કોઈને પણ ભૂખ્યા સુવા નથી દીધા , તમામ પ્રવાસી મજદૂરોને સ્વમાન ભેર તેમના ઘરે પહૂચાડ્યા , સરકારે હેલ્થ કેર સુવિધાઓને અપડેટ કરી , 94 લાખ થી વધારે ટેસ્ટ , રેમડેસવીર જેવા ઈંજક્ષનો દર્દીઓને મફત આપ્યા , રિકવરીરેટ 94.15% થી વધારે , કોરોના સામેની લડાઈ એના અંતિમ દોર પર , સમગ્ર ગુજરાત નો ડેટા તૈયાર , સમગ્ર ગુજરાત માં 4 લાખ થી વધુ હેલ્થ કેર વર્કર્સ અને 6 લાખ થી વધુ ફ્રન્ટ લાઇન વર્કરો ને વેક્સિન નો સૌથી પહેલો લાભ , ગુજરાત માં 16 હજાર વેકસીનેટર તૈયાર , વેક્સિન સેન્ટર પર ત્રણ રૂમો રાખવામા આવશે , એક વેઇટિંગ રમ – એક વેક્સિન રમ અને એક ઓબ્જ્ર્વિંગ રમ , વેક્સિન સ્ટોર કરવા માટે ગુજરાત માં 6 ડેપો તૈયાર , કેન્દ્ર સરકાર તરફથી વેક્સિનેશન માટે વધારાના સંસાધનો મળ્યા છે , જનતા ને વિનંતી છે કે વેક્સિનેશન પ્રક્રિયા માં કોઈ પણ અફવાહ પર ધ્યાન આપવું નહીં .
International/ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવા મુદ્દે ચર્ચા ગરમ, અમેરિકાનો કાયદો કોઇ શક્તિશાળી માણસને બચાવવા નહીં, જો બિડેનનું નિવેદન
National/દેશમાં છેલ્લાં 24 કલાકમાં 19,400 લોકો કોરોના મુક્ત થયા, આ સાથે દેશમાં હવે કુલ એક્ટિવ કેસ 2.20 લાખ | દેશમાં છેલ્લાં 24 કલાકમાં 213 નાગરિકોના મૃત્યુ, આ સાથે કુલ મૃત્યુઆંક 1.51 લાખને પાર
National/છેલ્લાં 24 કલાકમાં 5,500 નવા કેસ સાથે કેરળ ફરી એકવાર દૈનિક કેસની રીતે દેશમાં પ્રથમ ક્રમે રહ્યું, કેરળમાં કુલ કેસ હવે 8 લાખ થયા, 8 લાખ કે તેથી વધુ કેસ નોંધાવનારું કેરળ દેશનું પાંચમુ રાજ્ય
National/મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં 57 લોકોના મૃત્યુ, આ સાથે જ મહારાષ્ટ્ર 50 હજારનો આંકડો વટાવનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું, જો મહરાષ્ટ્ર એક અલાયદો દેશ હોત તો કુલ મૃત્યુની રીતે વિશ્વભરમાં 11મા ક્રમે હોત
National/ઝારખંડ વિધાનસભાના સ્પીકર રવિન્દ્રનાથ મહતો કોરોના પોઝિટિવ, તેમને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં એડમિટ કરાયા
National/દેશના 7 રાજ્યોમાં હવે બર્ડ ફ્લૂ હોવાની પુષ્ટિ થઈ, કેન્દ્ર સરકારે આ તમામ રાજ્યોને એલર્ટ કર્યા, આ 7 રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ
International/ઇન્ડોનેશિયાનું 737 બોઇંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાનો મામલો, 6 ક્રૂ મેમ્બર સહિત 62 યાત્રીઓ લાપતા, સમુદ્રમાંથી મળ્યો કાટમાળનો ભાગ
International/પાકિસ્તાનમાં અંધારપટથી બ્લેકઆઉટ, ઉર્જા મંત્રાલયે આપી જાણકારી, કરાચી, લાહોર, પેશાવર, રાવલપિંડીમાં વિજળી ગૂલ
Gujarat/કોવિડ-19 રસીકરણ માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ, રસીકરણની તૈયારીઓની સમીક્ષા મુદ્દે કોર કમિટીની બેઠક પૂર્ણ, CM રૂપાણી અને DyCm નીતિનભાઈ પટેલ રહ્યા હાજર, 17,128 તાલીમબદ્ધ વેક્સિનેટર્સ રસીકરણ માટે તૈયાર, 2 લાખથી વધુ આરોગ્ય કર્મીઓ રસીકરણમાં જોડાશે