Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતઃ માંગરોળમાં વરસાદનું આગમન,  વાંકલ, નાંદોલા, વેરાવી સહિત ગામોમાં વરસાદ,  વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ,  ખેડૂતો દ્વારા વાવણીનો પ્રારંભ કરાશે,  વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

Not Set/રિલાયન્સ JIOના ડાયરેક્ટર પદેથી મુકેશ અંબાણીનું રાજીનામુ, આકાશ અંબાણી બન્યા નવા ચેરમેન

Gujarat/ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો,  ગારીયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ,  પરવડી, વીરડી, ખોડવદરી ગામોમાં વરસાદ,  પાંચટોબરા, વાવડી, સુરનગરમાં વરસાદ,  વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ,  લોકોને ગરમીથી મળી આંશિક રાહત

Gujarat/જૂનાગઢ: પાલિકાના કર્મચારીને છુટા કરવા આદેશ,  કામમાં બેદરકારી દાખવવા બદલ આદેશ,  અર્બન હેલ્થ સેન્ટરમાં બજાવી રહ્યા છે ફરજ,  નેશનલ હેલ્થ મિનિસ્ટ્રીમાંથી કરાયો આદેશ

Not Set/શિવસેના નેતા સંજય રાઉતને EDએ બીજુ સમન્સ પાઠવ્યું, 1લી જુલાઈએ રહેવું પડશે હાજર. ગઈ કાલે પણ એક સમન્સ પાઠવ્યું હતું

Not Set/રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે યશવંત સિન્હા 30 જૂનના રોજ ગુજરાત આવશે, 1 જુલાઈએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે ગાંધીનગરમાં કરશે બેઠક, રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના છે વિપક્ષ ઉમેદવાર

Gujarat/સુરત:સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, નાનો બાળક ચલાવી રહ્યો છે ટ્રેકટર, મનપાનું ટ્રેકટર ચલાવી રહ્યો છે, સરદાર માર્કેટનો વીડિયો હોવાનું અનુમાન,

Gujarat/ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, ગુજરાતમાં કોરોનાના નવા 351 કેસ, 24 કલાકમાં 248 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2566

Gujarat/બનાસકાંઠાના વડગામના કરમાવદ અને મુક્તેશ્વર તળાવ ભરવા મુખ્યમંત્રીનું આશ્વાસન…જળ આંદોલન સમિતિના સભ્યો મળ્યા CM ને

Gujarat/અમદાવાદઃ સોલા સિવિલ હોસ્પિટલમાં વીજળી ગૂલ,  અડધો કલાકથી લાઇટ ન હોવાથી દર્દીઓ પરેશાન,  ઈમરજન્સી ટ્રોમા માં લાઈટ ગઈ હોવાનું સામે આવ્યું,  લાઈટ ન હોવાના કારણે ઇમરજન્સીમાં આવતા દર્દીઓ પરેશાન,  ઓપરેશન થિયેટરમાં AC બંધ થતાં ડોક્ટર દર્દી પરેશાન,  સોલા સિવિલના ટ્રોમા માં અંધારપટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy