Gujarat/સાબરકાંઠાઃ હિંમતનગર માર્કેટ યાર્ડ એક દિવસ બંધ, માર્કેટયાર્ડ રથયાત્રા તહેવારના દિવસે રહેશે બંધ, માર્કેટયાર્ડ એક દિવસ માટે કામકાજ રહેશે બંધ, માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડ રહશે બંધ, એક દિવસ માટે ખેત પેદાશોની ખરીદી-વેચાણ બંધ
Gujarat/જૂનાગઢઃ સરપંચ 3 લાખની લાંચ લેતા ઝડપાયા, નાના મુજીયા સર ગામના સરપંચ ઝડપાયા, સીંગદાણાનું બિયારણ વહેંચવા માંગી હતી લાંચ, વેપારી પાસેથી માંગી હતી સરપંચે લાંચ, સરપંચે માંગી હતી 5 લાખ રૂપિયાની કરી હતી માંગણી, જૂનાગઢ એ.સી.બી નું સફળ ઓપરેશન
Gujarat/સુરત :રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની ઘટના, રેડિયન્ટ સ્કુલમાં સિક્યુરીટીએ વાલી પર હૂમલો કર્યો, સ્કુલ છુટવાના સમયે ટ્રાફિકના કારણે થઇ હતી બબાલ, વાલીને શાળાના સિક્યુરિટી ગાર્ડ સાથે થઇ બબાલ, સિક્યુરિટી કર્મીએ વાલીને માથામાં કડું માર્યું, માથામાં કડુ મારીને માથું ફોડી નાખ્યું, વાલીને માથામાં ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા
Gujarat/અમરેલી-જાફરાબાદ બંદર પર લાગ્યું 3નંબરનું સિગ્નલ, દરિયામાં કરંટ જોવા મળતા લાગ્યું 3 નંબરનું સિગ્નલ, 50 થી 60 ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાઓ, માછીમારોને બોટો સલામત રાખવાની સૂચનાઓ, 3 નંબરનું સિગ્નલ લાગતા માછીમારો માટે એલર્ટ
Gujarat/સુરત:ઓલપાડ ખાતે કરવામાં આવ્યું વિરોધ, વિહિપ,બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન, સોસાયટીમાં ચર્ચ બનાવી દેવાતા વિરોધ, ધર્મ પરિવર્તન થવાની શકયતાને લઈ વિરોધ, હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢી વિરોધ કરાયો,
Gujarat/રાજકોટઃ શહેરમાં મેઘરાજાની એન્ટ્રી, મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, કાલાવાડ રોડ,150 ફૂટ રિંગરોડ વિસ્તારમાં વરસાદ, રૈયા ચોકડી સહિતના વિસ્તારમાં મેઘ મહેર
Gujarat/સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ, પવન સાથે ધોધમાર વરસાદ, બજારમાં રસ્તા પર વહેતા થયા પાણી વડગામ,કેવડી,જૂના ઉમરપાડામાં વરસાદ
Gujarat/સુરત:ભાજપનું પ્રાથમિક સદસ્ય નોંધણી અભિયાન, સી.આર.પાટીલ પોતાના બૂથમાં ફરીને કરશે નોંધણી, સોસાયટીમાં ફરીને લોકો પાસે કરાવશે સભ્ય નોંધણી, વધુમાં વધુ લોકો ભાજપ સાથે જોડાય તેવા પ્રયાસો, વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઇને શરૂ કરાઇ ઝુંબેશ
Gujarat/કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી આવશે ગુજરાત, રાજીવ ચંદ્રશેખર આવતીકાલે આવશે ગુજરાત, નિરમા યુનિ. ખાતે Incubation સેન્ટરને ખુલ્લું મૂકશે, નિરમાં યુનિ. ખાતે સ્ટાર્ટઅપ સાથે કરશે ગોષ્ઠી
Gujarat/તીસ્તા સેતલવાડને કોર્ટમાં રજુ કરાયા, આર.બી,શ્રી કુમારને પણ કોર્ટમાં રજુ કરાયા, ક્રાંઇમબ્રાંચે બંન્નેને કોર્ટમાં રજુ કર્યા