Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી આવશે ગુજરાત, રાજીવ ચંદ્રશેખર આવતીકાલે આવશે ગુજરાત, નિરમા યુનિ. ખાતે Incubation સેન્ટરને ખુલ્લું મૂકશે, નિરમાં યુનિ. ખાતે સ્ટાર્ટઅપ સાથે કરશે ગોષ્ઠી

Gujarat/મહેસાણાઃ ગુંજાળા ગામે લાગ્યા પોસ્ટર, આરોગ્યમંત્રીના વિરોધમાં લાગ્યા પોસ્ટર, છેલ્લા 15 વર્ષથી લોલીપોપ આપ્યાના પોસ્ટર, રોડ, દૂષિત પાણી અને ટ્યુબવેલ લોકો પરેશાન, અનેક વાર રજૂઆત છતા નિરાકારણ નહીં

gujarati news/માળીયા હાટીના કાત્રાસા ગામમાં ભારે વાવાઝોડું, વાવાઝોડાને પગલે ગામમાં ભારે નુકસાન, નાના ભૂલકાઓ સહિત 25થી 30 લોકો ઘાયલ, ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં કરાયા દાખલ, પોલીસ પહોંચી ઘટના સ્થળે,

Gujarat/અમદાવાદના પરિમલ ગાર્ડન નજીક એપલ હોસ્પિટલ પાસેની ઓફિસમાં લાગી આગ….હોસ્પિટલમાં ધૂમાડો ફેલાતા 13 નવજાત સહિત 60નું રેસ્ક્યૂ કરાયું..

Gujarat/ગાંધીનગર જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો, સૂર્યસિંહ ડાભીએ આપ્યું રાજીનામું, સૂર્યસિંહ ડાભીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી પદેથી આપ્યું રાજીનામું

Gujarat/બે દિવસ બાદ કોરોના કેસમાં આંશિક ઘટાડો, ગુજરાતમાં કોરોનાના નવા 380 કેસ, 24 કલાકમાં 209 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2098, અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા

Gujarat/જૂનાગઢઃ ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ, પગથિયાં ઉપર ફરી વળ્યાં પાણી, અલ્હાદક દ્રશ્યો જોઈ યાત્રાળુઓ ઉત્સાહિત, પર્વત ઉપર થી ધોધમાં નહતા સહેલાણીઓ

Gujarat/રાજકોટઃ શહેરની આંગડિયા પેઢીમાં દરોડા, સોમા પટેલ આંગડિયા પેઢીની જુદી જુદી બ્રાન્ચમાં દરોડા, સોની બજાર અને ગોંડલ રોડ પરની બ્રાંચ માં દરોડા, IT વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ

Gujarat/અગ્નિપથ યોજનાને લઈ વધુ એક જાહેરાત, ક્રેડાઈ ગુજરાત અગ્નિવિરને કરશે મદદ, રિયલ એસ્ટેટ સેકટરમાં નોકરી આપવાની જાહેરાત, 3 હજાર અગ્નિવિરોને અપાઈ શકે નોકરી

Gujarat/જૂનાગઢઃ કેશોદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, કેશોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, રોડ – રસ્તાઓ અને ખેતરો પાણીથી તરબોળ, ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy