Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટઃ ગોંડલના ગ્રામ્યમાં ભારે પન સાથે વરસાદ, ગોંડલથી કોલીથડ જતા માર્ગ પર વૃક્ષ ધરાશાયી, વૃક્ષ પડતા જ કોલીથડ જવાનો માર્ગ થયો બંધ

Gujarat/અમદાવાદઃ નગરના નાથનું યોજાશે મામરૂં, નગરના નાથનું આજે મામાના ઘરે યોજાશે મામેરું, 145મી રથયાત્રામાં પટેલ પરિવાર કરશે મામેરું, સરસપુર મંદિરમાં ભગવાનના મામેરાની તૈયારીઓ, પુરી બાદ અમદાવાદની રથયાત્રાનું છે સૌથી મોટી

Gujarat/માંગરોળ નાગદા વિસ્તારમાં પડી વીજળી, મસ્જિદના નુરના મિનારા પર પડી વીજળી, વીજળી પડતા છતના ટુકડા નીચે પડ્યો, મસ્જિદનુ વાયરીંગ બળીને ખાક

Gujarat/મહેસાણાઃ ઊંઝા ગંજબજાર પાસેનો બનાવ, મહેસાણા SOGએ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, 306.58 ગ્રામ MD ડ્રગ્સ ઝડપ્યો, મહેસાણા અને પાટણ જિલ્લામાં કરતા હતા સપ્લાય

Gujarat/અમદાવાદઃ ડ્રાઇવઇન સિનેમા પાસે મારામારી, પૈસાની લેતીદેતી બાબતે મારામારી, ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં દુકાન દાર માર્યો માર, સમગ્ર મામલો CCTVમાં થયો કેદ

Gujarat/મહેસાણાઃ ઊંઝા ગંજબજાર પાસેનો બનાવ, મહેસાણા SOGએ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, 306.58 ગ્રામ MD ડ્રગ્સ ઝડપ્યો, મહેસાણા અને પાટણ જિલ્લામાં કરતા હતા સપ્લાય

Gujarat/રાજકોટઃ પટોળાના ધંધામાં ખોટ જતા કરી ચોરી, વેપારીએ અન્ય વેપારીને ત્યાં કરી ચોરી, ચોરીમાં સામેલ 5માંથી 4 આરોપીઓ ઝડપ્યા, ક્રાઇમ બ્રાન્ચે 37.23 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

Gujarat/આગામી 5 દિવસ રહેશે મેઘમહેર, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી

Gujarat/અમદાવાદઃ બેંક કર્મચારીઓની હડતાળ મોકૂફ, આગામી 27 જૂને હડતાલ માટે કર્યુ હતુ આહવાન, સેન્ટ્રલ લેબર કમિશન દ્વારા કરાઈ રહી છે ચર્ચા, 1 જુલાઈએ ઈન્ડિયન બેંક એસો. કરશે ચર્ચા

Gujarat/વડોદરાઃ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ, કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની નવી પહેલ, શાળા પર ગેરહાજર વિદ્યાર્થીને લેવા ગયા ઘરે, વડોદરાની એક શાળાના કાર્યક્રમમાં કરી પહેલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy