Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/પાટણઃસાંતલપુરના સીધાળા ગામે જૂથ અથડામણ, એક જ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ, જૂથ અથડામણમાં 5 લોકો ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Gujarat/જામનગરમાં મનપા દ્વારા દબાણો કરાયા દૂર, બર્ધન ચોકમાં આવેલ જર્જરિત દુકાનોમાં તોડી, 6 જેટલી જર્જરિત દુકાનો તોડી પાડવામાં આવી, મનપાની એસ્ટેટ શાખા દ્વારા કામગીરી

Gujarat/વડોદરાઃ મકરપુરામાં ફોનિક્સ સ્કૂલમાં લાગી આગ, પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટના સ્થળે, શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાર્થમિક તારણ, ફાયરની ટીમે બાળકોને સહી સલામત નીચે ઉતાર્યા

Gujarat/અમદાવાદઃ ડ્રાઇવીંગ સિનેમા પાસે મારામારી, પૈસાની લેતીદેતી બાબતે મારામારી, ઈન્દ્રપ્રસ્ત કોમ્પલેક્ષમાં દુકાન દાર માર્યોમાર, સમગ્ર મામલો CCTVમાં થયો કેદ

Gujarat/મહેસાણાઃ ઊંઝા ગંજબજાર પાસેનો બનાવ, મહેસાણા SOGએ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, 304.58 ગ્રામ MD ડ્રગ્સ ઝડપ્યો, મહેસાણા અને પાટણ જિલ્લામાં કરતા હતા સપ્લાય

Gujarat/બનાસડેરી અગ્નિવીરોને આપશે નોકરીની તક, બનાસડેરી ચેરમેન શંકર ચૌધરીએ કરી જાહેરાત, બનાસ ડેરી અગ્નિવીર યુવાનોને આપશે માર્ગદર્શન, યુવાનો માટે કેમ્પ,માર્ગદર્શનનું કરાશે આયોજન

Gujarat/આજે રાજ્યના 45 તાલુકામાં વરસાદ નોંધાયા, જૂનાગઢના માણાવદરમાં ત્રણ ઈંચ વરસાદ, અમરેલીના ખાંભા અને સાવરકુંડલામાં બે ઈંચ, અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

Gujarat/60 હજાર કરોડનું દાન કરશે ગૌતમ અદાણી, સમાજ કલ્યાણ અર્થે દાનની જાહેરાત કરી, ગૌતમ અદાણીના 60માં જન્મદિવસે કરશે દાન, અદાણી ફાઉન્ડેશન મારફતે દાનની ઘોષણા, મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રીય કરવાનો ઉદ્દેશ્ય, 16 રાજ્યના 37 લાખ લોકોને દાનનો લાભ મળશે

Gujarat/ભાવનગરઃ સરકારી શાળાનો વિડીયો વાયરલ, બાળકો પાસે કામ કરાવતો વિડીયો, વડવા વોશિંગઘાત વિસ્તારની ઘટના, બાળકો પાસે ઉચકાવ્યા ખારોકના બોક્સ

Gujarat/મોરબીઃ યુવાને લગાવી મોતની છલાંગ, પુલ પરથી કૂદી આપઘાતનો કર્યો પ્રયાસ, યુવકને સિવિલ હોસ્પિ.માં કરાયો દાખલ, સમગ્ર મામલે પોલીસે હાથધરી તપાસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy