Gujarat/જૂનાગઢના પ્રાણીસંગ્રહાલયમાં 2 સિંહ અને 3 દીપડાને કોરોનાથી બચાવવા વેક્સિનનો બીજો ડોઝ અપાયો..પ્રાણીઓને ન થઈ આડઅસર
Not Set/49 ધારાસભ્યો સાથે એકનાથ શિંદેના શક્તિ પ્રદર્શનથી શિવસેના નરમ પડી..રાઉતે કહ્યું, શિવસેના ગઠબંધનમાંથી નીકળવા તૈયાર
Gujarat/વડોદરા: વધુ એક આપઘાતનો વીડિયો વાયરલ, યુવતીનો આપઘાત પહેલાનો વીડિયો વાયરલ, તાંદલજાની નફીસા ખોખરે ગળે ફાંસો ખાધો, અગાઉ બે વખત કર્યો હતો આપઘાતનો પ્રયાસ
Gujarat/જૂનાગઢઃ 5 પ્રાણીઓને વેક્સીનનો બીજો ડોઝ, કોરોનાથી બચાવવા પ્રાણીઓને અપાઈ વેકસીન, 2 સિંહ અને 3 દીપડાને અપાઈ વેકસીન, પ્રથમ ડોઝના 21 દિવસ બાદ બીજો ડોઝ
Gujarat/રાજયમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી, 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં પડી શકે વરસાદ, 1 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
Gujarat/જૂનાગઢ: દાતાર પર્વત પર સિંહો દેખાયા, 1700 પગથિયા ચડીને આવ્યા સિંહ, કોયલા વજીરની જગ્યા પાસે જોવા મળ્યા, આરામ કરતા બે સિંહો કેમેરામાં કેદ
Gujarat/AMC દ્વારા રથયાત્રા રૂટની ચકાસણી, મેયર સહિતના પદાધિકારીઓએ કરી ચકાસણી, વિવિધ કમિટીના ચેરમને પણ હાજર, જર્જરિત મકાનોનું નિરીક્ષણ
Gujarat/ગાંધીનગર:આજે ભાજપ ધારાસભ્યોની બેઠક, મુખ્યમંત્રી નિવાસ્થાને યોજાશે બેઠક, સાંજે 4 કલાકે ધારાસભ્યોની બેઠક યોજાશે, CM ભુપેન્દ્ર પટેલ, પાટીલની અધ્યક્ષતામાં બેઠક
Gujarat/અફઘાનિસ્તાનમાં 6.1ની તિવ્રતાનો આવ્યો ભૂકંપ, ગઈકાલે સવારે 6.1ની તિવ્રતાનો આવ્યો ભૂકંપ, ભૂકંપમાં 3200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો, ભૂકંપની અસર 500 કિમીમાં જોવા મળી