Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરત: વીર નર્મદ યુનિ. 6 અધ્યાપકોના રાજીનામાં, ફાઇન આર્ટસ ફેકલ્ટીના અધ્યાપકોના રાજીનામાં, કોન્ટ્રાકટ પર યુનિવર્સીટી સાથે જોડાયેલ હતાં, પગાર વધારો કરવામાં ન આવતાં રાજીનામાં

Gujarat/અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ વરસાદ, સાવરકુંડલામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, ખાંભા તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ, ભાવનગરના મહુવા તાલુકામાં 1 ઇંચ વરસાદ

Gujarat/મહીસાગરમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ, અનેક વૃક્ષો અને 25 જેટલા વીજ પોલ ધરાશાયી, MGVLને ભારે નુકસાન

Gujarat/મહિસાગર:વરસાદમાં 25 વીજપોલ ધરાશાયી, વરસાદને પગલે અનેક વૃક્ષો પણ ધરાશાયી, ગત રાત્રિએ પડ્યો હતો ધોધમાર વરસાદ

Gujarat/મહેસાણા: શિક્ષણ મંત્રી પહોંચ્યા રૂપપુર ગામ, રૂપપુર ગામમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ, વાઘાણીનું ગ્રામજનોએ ઘોડા ઉપર બેસાડી કર્યુ સ્વાગત, વાજતે ગાજતે જીતુ વાઘણીને અપાયો સત્કાર

Gujarat/વડોદરા: વધુ એક આપઘાતનો વિડીયો વાયરલ, વધુ એક યુવતીનો આપઘાત પહેલા વિડીયો વાયરલ, તાંદલજાની નફીસા ખોખરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ, અગાઉ અમદાવાદ બે વખત કર્યો હતો પ્રયાસ, અમદાવાદના રહીશ શેખ રમીઝ અહેમદ સાથે હતો પ્રેમ, પરિવારજનોનો પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાના આક્ષેપ, 25 વર્ષીય નફીસા તાંદલજાના નૂરજહાં પાર્કમાં રહેતી હતી, આજે જે.પી પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ, અગાઉ પોલીસે ધક્કા ખવડાવ્યા હતા: પરિવારજન, યુવતી મૂળ અમદાવાદના યુવક સાથે પ્રેમમાં હતી, યુવકે લગ્નની ફેરવી તોડતા આઘાતમાં હતી નફીસા,

Gujarat/ગુજરાતમાં કોરોનાના નવા 407 કેસ….અમદાવાદમાં 207,સુરતમાં 45, વડોદરામાં 39 અને રાજકોટમાં 17 કેસ

Not Set/પોરબંદરનું વહાણ ઓમાનના દરિયામાં ડૂબ્યું…..કેપ્ટન અને એક ક્રુ મેમ્બરના મોત…વીડિયો સામે આવ્યો

Gujarat/ગુજરાતમાં 25 હજાર શિક્ષકોની ઘટ, 18 હજાર વર્ગખંડની અછત…શાળા પ્રવેશોત્સવ પર ઈસુદાનનો કટાક્ષ

Gujarat/પોરબંદરઃ ઓમાનના દરિયામાં વહાણની જળસમાધી,  રાજસાગર નામના વહાણની જળસમાધી,  નપાના પૂર્વ પ્રમુખ અને ખારવા સમાજના આગેવાનું જહાજ,  વહાણ દુબઇથી યમન જુના વાહનો ભરી જતું હતું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy