Gujarat/નવસારીઃ વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ, ઘોડમાળ, કાવડેજ, ગંગપુર સહિત ગામોમાં વરસાદ, વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીનો માહોલ, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોએ દિવસભરની ગરમીથી રાહત મેળવી
Gujarat/વિપક્ષ નેતા સુખરામ રાઠવા પહોંચ્યા દિલ્હી, અમદાવાદ એરપોર્ટથી વિમાન મારફતે પહોંચ્યા દિલ્હી, કોંગ્રેસના બીજા ધારાસભ્યો ટ્રેન મારફતે પહોંચ્યા દિલ્હી, બધા ધારાસભ્ય દિલ્હી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળશે
Gujarat/ગાંધીનગર જિલ્લાને મળશે વધુ 3 નવા ફાયર સ્ટે., ગાંધીનગર જિલ્લામાં માત્ર 1 જ ફાયર સ્ટેશન, પેથાપુર, ભાટ, સરગાસણમાં બનશે નવા ફાયર સ્ટે., 55 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક ફાયર સ્ટે., ત્રણેય ફાયર સ્ટે. માટે જમીન ફાળવણીની કામગીરી પૂર્ણ, ત્રણમાંથી એક ફાયર સ્ટે.માં ટ્રેનિંગ સેન્ટર બનાવાશે, ટ્રેનિંગ સેન્ટરમાં ફાયર મેનોને ટ્રેનિંગ અપાશે, બીજા તબક્કામાં મહેકમ ફાળવણી કરવામાં આવશે
Gujarat/આવતીકાલે પાટીલ, બીએલ સંતોષની હાજરીમાં સીએમ નિવાસસ્થાને બેઠક..ભાજપના તમામ ધારાસભ્યોને હાજર થવા સૂચના..
Not Set/મને હાર્ટ એટેક નહોતો આવ્યો..જબરદસ્તીથી ઈન્જેક્શન આપી દેવાયું હતું.. શિંદે સાથે ગયેલા શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખનો ચોંકાવનારો આક્ષેપ..
Not Set/મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાનું ચીફ વ્હિપ.પક્ષના ધારાસભ્યો અને સાંસદોને સીએમ નિવાસસ્થાને હાજર થવા ફરમાન…….હાજર ન થનારની જશે સદસ્યતા…
Not Set/મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ ભગતસિંગ કોશિયારી થયા કોરોનાગ્રસ્ત…ગોવાના રાજ્યપાલ શ્રીધરનને સોંપાઈ શકે જવાબદારી..