Gujarat/
પાટણઃસાંતલપુરના સીધાળા ગામે જૂથ અથડામણ, એક જ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ, જૂથ અથડામણમાં 5 લોકો ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
