Gujarat/પરીક્ષામાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, વર્ષ ન બગડે તે માટે હવેથી 6 મહિનામાં જ આપી શકશે ફરીવાર પરીક્ષા
Gujarat/ગુજરાતમાં કોરોનાના નવા 244 કેસ, 24 કલાકમાં 131 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1374, અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા, અમદાવાદ કોર્પોરેશનમાં 117 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 29 કેસ, સુરત કોર્પોરેશનમાં 32 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 10 કેસ
Gujarat/અરવલ્લીઃ જેસવાડી પાસે ST બસમાં આગ, અમદાવાદ થી માલપુર આવતી બસમાં આગ, બસમાં આગ લાગતા ST બસ બળીને ખાખ, સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ, મોડાસા પાલિકાનું ફાયર ફાયટર ઘટના સ્થળે, ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ, શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
Gujarat/વડોદરાઃ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની સાદગી, રાજકારણ ભુલી દિવ્યાંગ બાળકો સાથે ઝૂમ્યા રાજેન્દ્ર ત્રિવેદી, દિવ્યાંગો સાથે ડાન્સ કરતા મંત્રીનો વિડીયો આવ્યો સામે, દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી જન્મદિવસની કરી ઉજવણૉ
Gujarat/અમરેલીઃ બગસરા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી, બે દિવસના ટૂંકા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, બગસરાના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ, જામકા, શીલાણા, હુલરિયા સહિતના ગામમાં વરસાદ, ગ્રામ્યમાં સારો વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા, શહેર અને ગ્રામ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ
Gujarat/રાજકોટ સર્કિટ હાઉસમાં વેપારીઓએ કર્યો હોબાળો, લોકો અને વેપારી આગેવાનો પહોંચ્યા સર્કિટ હાઉસ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા, અલગ અલગ વેપારી સંગઠનોને બોલાવવામાં આવ્યા, સંકલનના અભાવને કારણે વેપારીઓને કલાકો બેસવું પડ્યું, મુલાકાત માટે કલાકો સુધી વેપારીઓને ઉભુ રહેવું પડ્યું, વેપારીઓ, સમાજના અગ્રણીઓનો વારો ન આવતા હોબાળો
Gujarat/દમણગંગા નદીમાં 2 બાળકો ડૂબ્યા, વાપી નજીક દમણ ગંગા નદીની ઘટના, ન્હાવા પડેલા બાળકો ડૂબતા ચકચાર, ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી
Gujarat/રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે, વેપારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો સાથે બેઠક, ઓનલાઇન ફ્રોડ અંગે કરી હર્ષ સંઘવીને રજુઆત, વેપારીઓ ઉમટ્યા રાજકોટના સર્કિટ હાઉસમાં, ભારે ભીડના કારણે સર્જાઇ અવ્યવસ્થા
Gujarat/નવસારી:એક કલાક સુધી ધોધમાર વરસાદ, શાકભાજી માર્કેટમાં પાણી ભરાયા, પાણી ભરાતા વેપારીઓને તકલીફ, ગંદકી થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા
Gujarat/ભાવનગરની સરકારી હોસ્પિટલમાં બે કલાક સુધી પડી રહ્યો મૃતદેહ….પટ્ટાવાળા ન હોવાથી મૃતદેહને લઈ જવાની પરિવારજનોને પડી ફરજ