Gujarat/પાવાગઢ મંદિરના શિખર પર 500 વર્ષ બાદ વડાપ્રધાને લહેરાવી ધજા..કહ્યું સદીઓ અને યુગો બદલાય પણ આસ્થાનું શિખર રહે છે શાશ્વત…
Gujarat Weather/વરસાદી માહોલની માજા માણતો સિંહ પરીવાર, ગીરગઢડાના જસાધાર રેન્જનો વિડીયો, ગીર જંગલમા મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી,
Gujarat/દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી,,,વલસાડ, નવસારી, દમણમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ
Gujarat/વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડમાં પીએમ મોદીએ કર્યું સંબોધન..કહ્યું બાળકને માતા સાચવે એમ વડોદરાએ મને સાચવ્યો
Gujarat/રાજયમાં હવે માસ્ક નહિ પહેરો તો રૂપિયા 1 હજારનો થશે દંડ,,,કોરોના કેસ વધતાં રાજય સરકારે કર્યો નિર્ણય
Gujarat/અમરેલીઃ વડીયાના ગ્રામ્ય પંથકમાં વરસાદ, બાટવાદેવળી, બરવાળા બાવળ બે ગામોમાં વરસાદ, વરસાદના પગલે બાટવાદેવળી નદીમાં નવા નીર, મેઘરાજાની એન્ટ્રી થતા લોકોમાં ખુશીનો માહોલ, નદીમાં નવા નીર આવતા લોકો પહોંચ્યા નદી કિનારે
Gujarat/ધંધુકા પંથકના વાતાવરણમાં એકાએક પલટો, સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલ્ટો, કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અંધકાર છવાયો, વાવાઝોડા જેવો અતિ ભારે પવન ફૂંકાયો, કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ
Gujarat/અમદાવાદમાં રૂ. 50 લાખની લૂંટની ઘટના, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લૂંટની ઘટના, છોટાલાલની ચાલી પાસે આંગડીયા પેઢીમાં લૂંટ, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, બે બાઇકો પર આવેલ શખ્સોએ ચલાવી લૂંટ, 6 શખ્સોએ સમગ્ર ઘટનાને આપ્યો અંજામ
Gujarat/રાજકોટઃ ઇન્ડિયા- સા.આફ્રિકાની T 20 મેચ, મેચ નિહાળવા ક્રિકેટ રસિકો પહોંચ્યા સ્ટેડિયમ, સ્ટેડિયમ પર ક્રિકેટ રસિકોની ભારે ભીડ, ખંડેરી સ્ટેડિયમમાં રમાશે મેચ, મેચને લઇને સ્ટેડિયમ પર પોલીસનો બંદોબસ્ત, સાંજે 7 વાગ્યે શરૂ થશે બન્ને ટીમ વચ્ચે મુકાબલો