Gujarat/
અમદાવાદમાં રૂ. 50 લાખની લૂંટની ઘટના, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લૂંટની ઘટના, છોટાલાલની ચાલી પાસે આંગડીયા પેઢીમાં લૂંટ, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, બે બાઇકો પર આવેલ શખ્સોએ ચલાવી લૂંટ, 6 શખ્સોએ સમગ્ર ઘટનાને આપ્યો અંજામ
