Gujarat/સુરતઃ ઇન્કમટેક્સ ઓફિસ બહાર કોંગ્રેસનો વિરોધ, EDએ રાહુલ ગાંધીની કરેલ પુછપરછ મુદ્દે વિરોધ, પોલીસે કેટલાક કાર્યકરોની કરી અટકાયત, કોંગ્રેસ કાર્યકરોએ એકત્રિત થઈ દર્શાવ્યો વિરોધ, ભાજપ વિરુદ્ધ કરાયા સુત્રોચાર
Gujarat/અમરેલી જિલ્લાના વરસાદી માહોલ યથાવત્, ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ, ખાંભાના રાણીગ, પરા, રાયડી સહિતના ગામોમાં વરસાદ, વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ
Gujarat/ગુજરાતમાં CBIનું મોટું ઓપરેશન, ગાંધીધામ, ડીસા અને વડોદરામાં CBIના દરોડા, ગાંધીધામમાં ભવાની રોડલાઇન્સ પર દરોડા, વડોદરામાં નીતિન શાહને ત્યાં CBI ત્રાટકી, નીતિન શાહ છે કુસુમ ટ્રેડર્સના માલિક, ડીસામાં શરદ કક્કડને ત્યાં CBIની તપાસ, શરદ એગ્રો સેન્ટરના માલિક છે શરદ કક્કડ, દેશભરમાં 15થી વધુ સ્થળો પર CBIના દરોડા, પોટાશની ગેરકાયદેસર નિકાસનો મામલો, ઔદ્યોગિક મીઠાના નામે કરી હતી નિકાસ, CBIએ 15 શખ્સો વિરુદ્ધ દાખલ કર્યો કેસ, ગુજરાત, રાજસ્થાન, પ.બંગાળમાં દરોડા, પોટાશની નિકાસ માટે સરકારની મંજૂરી જરૂરી, 52.8 કરોડ રૂપિયાની સબસિડીની ઠગાઇ, એક્સાઇઝના અધિકારીઓની પણ સંડોવણી
Gujarat/રાજકોટઃ ગોંડલ શહેરમાં છૂટો છવાયો વરસાદ, ગુંદાળા ચોકડીથી બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં વરસાદ, રાજરોટમાં મેઘરાજાની મહેર યથાવત, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat/પંચમહાલઃ PMની પાવાગઢ મુલાકાતને લઇને તૈયારી, પાવાગઢ મહાકાળી મંદિર બંધ કરી દેવામાં આવ્યું, હાલોલ થી શિવરાજપૂર રોડ પર બંદોબસ્ત, પોલીસ સ્ટાફનો કાફલો ઘટના સ્થળે ખડકયો, વિરાસત વનનું પણ નિરીક્ષણ કરશે પી.એમ મોદી, વિરાસત વનખાતે પણ તડામાર તૈયારી થઈ રહી છે, વડાતળાવ હેલિપેડમાં ટેસ્ટિંગ માટે ઉતાર્યું હેલિકોપ્ટર
Gujarat/અમરેલીઃ બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી, મેઘરાજાની વીજળીના કડાકા સાથે એન્ટ્રી, મેઘરાજા મન મુકીને વરસતા ખેતરોમાં ભરાયા પાણી, વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી
National/પાર્કિંગને લઈને આવી રહ્યો છે નવો કાયદો, ખોટી જગ્યાએ પાર્ક કરેલને થશે દંડ, પાર્ક ગાડીનો ફોટો મોકલનારને મળશે ઇનામ, ખોટી રીતે પાર્ક કરનારી વ્યક્તિને 1000 રૂ. નો દંડ, ફોટો મોકલનાર વ્યક્તિને 500 રૂ. ઇનામ, નવા કાયદાના કારણે સમસ્યાનો ઉકેલ આવશે?
Gujarat/અમદાવાદઃ સાયબર સેલે શખ્સની કરી અટકાયત, ભરત વાઘાણી નામના શખ્સની કરી અટકાયત, સી આર પાટિલના નામે કરતો હતો કોલ, રાજકોટ માર્ગ અને મકાન વિભાગના ઇજનેરને કર્યો કોલ, કોલ કરી બદલી કરવા કરી હતી ભલામણ, શખ્સે ટ્રુ કોલરમાં CR પાટીલના નામે એડિટ કર્યો
Gujarat/અમદાવાદઃ કાલુપુર પાસે BBC કાપડ માર્કેટમાં આગ, ફાયર ટીમ થતા પોલીસ ઘટના સ્થળે, 4 થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળે, આગ લાગતા આસપાસના લોકોમાં ભય