Gujarat/અંકલેશ્વર GIDCમાં આગની ઘટના, રિદ્ધિ ફાર્મા કંપનીમાં લાગી આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે, આગ લાગવાનું કારણ અકબંધ, આગ પર કાબૂ મેળવવાના હાથ ધરાયા પ્રયાસ
Gujarat/અરવલ્લીઃ ભિલોડામાં ગેસની બોટલ બ્લાસ્ટ, શ્રી દુર્ગા હોટલમાં ગેસની બોટલ બ્લાસ્ટ, હોટલમાં ગેસની બોટલ ફૂટતા લાગી આગ, સ્થાનિકએ બોચલો દૂર કરતા મોટી દુર્ઘના ટાળી, સ્થાનિકએ જહેમત બાદ આગ પર કાબુ, ઘર વપરાશની ગેસની બોટલનો હતો વપરાશ
National/PM મોદીને પુરસ્કારથી કરાયા સન્માનિત, લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત, રાષ્ટ્રનિર્માણમાં અનુકરણીય યોગદાન માટે સન્માનિત, સન્માન સમારોહમાં પીએમ મોદીનું સંબોધન
Gujarat/નવસારીઃ પ્રતાપનગર ફૂડ પોઇઝનિંગની અસર, મોટા ફળીયામાં ફૂડ પોઇઝનિંગની અસર, 21 જેટલા લોકોને ઝાડા – ઉલ્ટીની અસર, લગ્ન પ્રસંગે ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગની ટીમે હાઉસ ટુ હાઉસ તપાસ
Gujarat/કચ્છઃ પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના અંતિમ દર્શન, દેશના મોટા ઉદ્યોગપતિ આવ્યા અંતિમ દર્શને, ગૌતમ અદાણીએ કાંડાગરા ખાતે કર્યા અંતિમ દર્શન
Gujarat/અરવલ્લીઃ બિન સચિવાલયની પરીક્ષામાં નિરસતા, જિલ્લામાં 21 હજારમાંથી 15 હજાર ઉમેદવારો ગેરહાજર, 6 હજાર જેટલા ઉમેદવારોએ જ આપી પરીક્ષા, પેપર લીકનો ડર કારણભૂત, દૂર અપાયેલા પરીક્ષા કેન્દ્રો પણ એક કારણ
Gujarat/અમરેલીઃ ગૌણ સેવા મંડળની પરીક્ષા પૂર્ણ, જિ.કુલ 7,400 ઉમેદવારોએ આપી પરીક્ષા, 12,009 જેટલા વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજર, જિ.માં કુલ 19,408 બેઠકોનું કરાયું હતું આયોજન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ પરીક્ષા
Gujarat/ભાજપના સાંસદનો વધુ એક લેટર બોમ્બ, સાંસદ મનસુખ વસાવાએ ફોડયો લેટર બોમ્બ, ગુજરાત SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌંભાંડ, નિર્મલા સીતારમનને પત્ર લખીને કર્યો આક્ષેપ
Gujarat/વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં, કીર્તિ પટેલ સામે એક યુવતીએ નોંધાવી ફરીયાદ, રૂપિયા ન આપતા કીર્તિનું ફરિયાદી યુવતી સાથે બીભત્સ વર્તન, રોજ સોશિયલ મીડિયામાં અશોભનીય સ્ટોરી મૂકી કરે છે હેરાન, સુરતના એક લગ્ન પ્રસંગમાં યુવતી આવી હતી સંપર્કમાં
Gujarat/ગુજરાતમાં વધ્યું ગરમીનું પ્રમાણ, 25 એપ્રિલે રાજ્યમાં હીટવેવની આગાહી, સૌરાષ્ટ્ર, કચ્છ, દ. ગુજરાતમાં હીટવેવની આગાહી, અમદાવાદમાં હવામાન વિભાગનું યલો એલર્ટ