Gujarat/J&K: PM મોદીની યાત્રા પહેલા વિસ્ફોટ, PMની રેલીના સ્થાનથી 12 કિ.મી. દૂર વિસ્ફોટ, જમ્મુના લલિયાના ગામમાં મોટો વિસ્ફોટ, સવારે ખેતરોમાંથી વિસ્ફોટનો અવાજ સંભળાયો, ખેતરમાં વિસ્ફોટના સ્થાને ખાડો ખોદાયેલો હતો
Gujarat/રાજકોટઃ ખાદ્યતેલોમાં ભાવની તેજી બે લગામ, સીંગતેલમાં રૂ.20નો કરાયો વધારો, સીંગતેલ ડબ્બાનો ભાવ 2,800ને પાર, છેલ્લા 3 દિવસમાં કરાયો કૃત્રિમ ભાવ વધારો
Gujarat/સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાનું બંધ, ડેમમાંથી નર્મદાનું પાણી છોડવાનું કરાયું બંધ, ગુજરાતની 182 નદીઓના પટ સુકાયા, ઉનાળામાં પાણીની સમસ્યા વકરવાની શક્યતા, નર્મદામાં હાલ 39.13% પાણીનો જથ્થો ઉપલબ્ધ
Gujarat/વડોદરાઃડ્રગ્સ સાથે 2 ઇસમની ધરપકડનો મામલો, પોલીસ તપાસમાં ચોકવનારો ખુલાસો, ડ્રગ્સ કેરિયર વિજય ડિપ્લોમા એન્જીનીયર નીકળ્યો, યોગ્ય નોકરી ન મળતા જોડાયો હતો ડ્રગ્સના કારોબારમાં
Gujarat/વડોદરાઃ સોખડા હરિધામ મંદિરમાં સન્નાટો, પ્રબોધસ્વામી જૂથે હરિધામ છોડતા મંદિરમાં સન્નાટો, પ્રબોધસ્વામી સહીત 179 સંતોએ છોડ્યુ હતું હરિધામ, હરિધામ છોડીને બાકરોલમાં થયા હતા સ્થાયી
Gujarat/સુરતઃગેરકાયદેસર બાયોડીઝલનો કારોબાર યથાવત, ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયું શંકાસ્પદ બાયોડીઝલ, કોસંબા પોલીસે 1,700 લીટર જ્વલનશીલ પ્રવાહી ઝડપ્યું, ધામડોદ ગામની સીમમાં મળ્યું જ્વલનશીલ પ્રવાહી
Gujarat/અમદાવાદઃ નરોડા GIDCમાં ભીષણ આગનો બનાવ, સુકેમ કેમિકલ ફેક્ટરીમાં અચાનક ભભૂકી આગ, આગ લાગતા ફાયરબ્રિગેડ પહોંચી ઘટનાસ્થળે, 5 ફાયર ફાઇટર સહિત ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે
Gujarat/ખોડલધામ ખાતે નરેશ પટેલની બેઠક, પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ સાથે બેઠક, ખોડલધામ ખાતે બેઠક શરૂ, નરેશ પટેલની શુભેચ્છા મુલાકાતે આવ્યાઃ મનહર પટેલ
Gujarat/જીતુ વાઘાણીએ સીએમ અને પીએમની કરી પ્રશંસા, ચિલ્ડ્રન્સ યુનિ.ના પદવીદાન વખતે કર્યું સંબોધન, બેટી બચાવો અભિયાન પર મૂક્યો ભાર, ‘CMએ ભિખારી બનીને બેટી બચાવોનું માંગ્યુ વચન’, ‘સમાજની મુશ્કેલીને જન આંદોલન રૂપે લઈ જવા પ્રયાસ’
Gujarat/નરેશ પટેલે કહ્યું, દિલ્હીમાં કાલે પ્રશાંત કિશોરને મળ્યો હતો, હાર્દિક પટેલ મારી પાસે આવ્યા હતા, 15 મે સુધીમાં નિર્ણય લઈશ