Gujarat/
J&K: PM મોદીની યાત્રા પહેલા વિસ્ફોટ, PMની રેલીના સ્થાનથી 12 કિ.મી. દૂર વિસ્ફોટ, જમ્મુના લલિયાના ગામમાં મોટો વિસ્ફોટ, સવારે ખેતરોમાંથી વિસ્ફોટનો અવાજ સંભળાયો, ખેતરમાં વિસ્ફોટના સ્થાને ખાડો ખોદાયેલો હતો
