Breaking News/
વાવાઝોડામાં થયેલ નુકસાનના સહાય મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તાનું નિવેદન, રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન, વાવાઝોડામાં થયેલ નુકસાન મુદ્દે પ્રાથમિક સરવેની કામગીરી ચાલુ, પશુઓના મૃત્યુ થયા તેનુ નોમ્સ પ્રમાણે સહાય કરવામાં આવશે, દુધાળા પશુઓના મૃત્યુ માટે 30 હજારની સહાય કરવામાં આવશે, ખેતીવાડી વિભાગમાંથી જુદી જુદી ટીમ બનાવી સરવેની કામગીરી ચાલુ છે, પશુપાલન, બાગાયતી પાક અને ખેતી માટે જુદી જુદી ટીમો રવાના
