Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/હાર્દિક પટેલની નારાજગી પર કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મૌન રહેવાનું કર્યું પસંદ… કહ્યુ ચર્ચાઓનો કોઈ મતલબ નથી

National/કાશ્મીરમાં લશ્કર-એ-ઈસ્લામની જાસાચિઠ્ઠી, કાશ્મીરી હિંદુઓને આપી આતંકીઓએ ધમકી, કાશ્મીર છોડે હિંદુ, નહીંતર મારીશું, લશ્કર-એ-ઈસ્લામની ધમકી, બુધવારે કુલગામમાં હિંદુની હત્યા, 4 એપ્રિલે શોપિયાંમાં પંડિત પર હુમલો

Gujarat/જાહેર જનતા પર વધુ એક મોંઘવારીનો માર, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા, સિંગતેલ, કપાસિયા તેલમાં 20 રૂ.નો વધારો, હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2730, કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. 2600, લગ્નગાળો શરૂ થતા તેલના ભાવ વધ્યા

Gujarat/ખેડૂતોની માંગ પ્રમાણે બનાસકાંઠાની કેનાલમાં આજથી છોડાશે પાણી… ખેતરમાં રહેલા પાકને મળશે જીવતદાન

International/એન્ટી મિસાઈલ લેઝર સિસ્ટમનું પરીક્ષણ, ઈઝરાયલે કર્યું વિશ્વનું પહેલું સફળ ટેસ્ટિંગ, ઈઝરાયલના PM નફ્તાલીએ આપી માહિતી, આયરન બીમ લેઝર ઈન્સ્પેક્શન નામ આપ્યું, યુએવી, રોકેટ, મોર્ટારને પાડવા લેઝરનો ઉપયોગ, દુનિયાની પહેલી ઊર્જા આધારીત શસ્ત્ર પ્રણાલી

Gujarat/આજે રાજ્યના 2 લાખથી વધુ રિક્ષાચાલકોની 1 દિવસની પ્રતીક હડતાળ… સીએનજી, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં હડતાળ

Gujarat/PM મોદી કચ્છને આપશે મોટી ભેટ, સુપર સ્પે. હોસ્પિ. રાષ્ટ્રને કરશે સમર્પિત, ભૂજ ખાતે 36 એમ્બ્યુલન્સ જનતાને કરશે અર્પણ, સવારે 9.30 કલાકે કરશે અર્પણ, ભૂજમાં કે.કે. પટેલ હોસ્પિ. કરશે સમર્પિત

Gujarat/રાજકોટઃ શહેરના 3 વોર્ડ 8,10,11 માં આજે પાણી કાપ, પાઇપલાઇન જોડાણને લઇને પાણીકાપ, પુનિતનગર, ચંદ્રેશનગરની સોસા.માં નહીં મળે પાણી, અન્ય 100 થી વધુ સોસા.માં પાણી નહીં મળે

Gujarat/ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર,  ગુજરાત કોંગ્રેસમાં સર્જાયું મોટું ભંગાણ,  સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં 2 મોટા નેતાઓનું ભંગાણ,  સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં AAPએ કર્યું ઓપરેશન,  ઇન્દ્રનીલ રાજ્યગુરુ,વશરામ સાગઠીયા પહોંચ્યા AAP કાર્યાલય,  ટૂંક સમયમાં બંને નેતાઓ જોડાશે AAPમાં

Gujarat/અમદાવાદઃ પાલડી વિકાસ ગૃહમાં અજીબ ઘટના,  અસ્થિર મગજની પ્રેગ્નેન્ટ મહિલાની થઈ ડિલિવરી,  માનસિક અસ્થિર મહિલાની બાથરૂમમાં જ ડિલિવરી,  બાથરૂમમાં ડિલિવરી થતા બાળક ફસાયું બાથરૂમમાં,  ફાયરની ટિમે બાળકને જીવિત બહાર કાઢ્યું,  મહિલા અને બાળકને 108 મારફતે સારવાર અપાઈ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy