Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અનામત શ્રેણીમાં વિદ્યાર્થીઓને થશે ફાયદો,  શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા વધારી,  2.5 લાખના સ્થાને 6 લાખ કરાય આવક મર્યાદા,  મંત્રી પ્રદીપ પરમારે કરી મહત્વની જાહેરાત,  સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી છે પ્રદીપ પરમાર,  સહાય, લોન, શિષ્યવૃત્તિમાં આ લાભ મળશે,  આશરે 1 લાખ લોકોને લાભ મળશે,  લઘુમતી સમાજના લાભાર્થીઓને લાભ મળશે

Gujarat/ડૉ. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજ્યંતિ,  બંધારણના ધડવૈયાની 131મી જન્મજ્યંતિ

Gujarat/અમદાવાદઃ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મારામારી,  સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી,  નવી જેલના સર્કલ યાર્ડ નં. 11 પાસેની ઘટના,  5 કેદીઓએ મળીને 2 કેદીને માર્યો માર,  સ્ટીલની થાળી વડે માર્યો માર,  અગાઉ જમવા બાબતે થઇ હતી બોલાચાલી,  રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

Gujarat/મહીસાગરઃ અનેક ગામો પાણી વગર રઝળપાટ,  કડાણા- સંતરામપુરાના ગામોમાં પાણીનો પોકાર,  134 ગામોમાં ભરઉનાળે પાણીનો પોકાર,  પાણી પુરવઠાની મોટરો બગડતા પાણીનો પોકાર,  મોટરો બગડતા 4 દિવસ થી પાણી વગર તરસ્યા,  સ્ટેન્ડ બાય મોટરો પણ બંધ હાલતમાં

Gujarat/ખંભાતમાં થયેલા તોફાનો અંગે મોટો ખુલાસો,  3 મૌલવી અને 2 શખ્સોએ રચ્યું હતું કાવતરૂ,  બહારથી લોકોને લાવીને ઘડ્યું હતું કાવતરૂ,  કાવતરૂ ઘડી શોભાયાત્રા પર કરાવ્યો હતો હુમલો

Gujarat/અમદાવાદમાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો,  CTMમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો,  આરોપી મહમદ ફારૂક ઉર્ફે લાલાની ધરપકડ,  6.7 લાખનું 60 ગ્રામ ડ્રગ્સ જપ્ત,  પોલીસે કુલ 11 લાખનો મુદ્દામાલ કબજે,  પટવા શેરીમાંથી એક વ્યક્તિ પાસેથી લાવ્યો,  જાવેદશા નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો

Gujarat/વડોદરાઃ ચોથા વર્ગના કર્મચારી હડતાળ પર,  કોર્પો. સંચાલિત પ્રા.શિક્ષણ સમિતિના કર્મીઓની હડતાળ,  ભરતી થયેલા કર્મીઓને કાયમી નહીં કરાતા વિરોધ,  570માંથી અત્યાર સુધી 400 કર્મી થયા નિવૃત,  170 કર્મીઓ ફરજ પર જે 2025 સુધીમાં થશે નિવૃત

Gujarat/પાલનપુરમાં ખેડૂતોનું જળ આંદોલન,  50 ગામોના ખેડૂતોનું જળ આંદોલન,  મલાણા તળાવ ભરવાની માંગ સાથે મહારેલી,  50 ગામોમાં બંધનું એલાન,  બંધના એલાનને લઈ દુકાનો સ્વયંભુ બંઘ,  લોકો એકઠા થઇ રેલીમાં જવા રવાના

Gujarat/વડોદરાઃધો.1માં પ્રવેશ માટે ફોર્મ ભરવાની મર્યાદા પૂર્ણ,  RTI હેઠળ ધો.1માં પ્રવેશ માટે 10,641 ફોર્મ ભરાયા,  RTI હેઠળ 340 સ્કૂલોમાં પ્રવેશ માટે ભરાયા ફોર્મ,  ગત વર્ષ કરતા આ વર્ષે 2000 ફોર્મનો વધારો,  ગત વર્ષે 8,500 ફોર્મ ભરાયા હતા,  પ્રવેશ મેળવનારની પેહલી યાદી 26 એપ્રિલે થશે જાહેર

Gujarat/વડોદરાઃ મહિલાઓની આંખ ઉઘાડતો કિસ્સો,  ટ્રાયલ રૂમમાં કપડા બદલતી મહિલાનો ઉતાર્યો વિડીયો,  માંજલપુર ડી માર્ટમાં યુવકે ઉતાર્યો વિડીયો,  યુવકની હરકતની જાણથતાં સિક્યુરિટીને કરી જાણ,  સિક્યુરિટીએ યુવકને પકડી ચેક કર્યો મોબાઇલ,  મોબાઇલ ચેક કરતા કપડા બદલતો વિડીયો મળ્યો,  મહિલાએ આ અંગે માંજલપુર પોલીસને કરી જાણ,  પોલીસે આરોપી રણજિત પરમારની કરી અટકાયત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy