Gujarat/વડોદરાઃ વર્ષમાં લેવાયેલ પાણીના નમૂના ફેલ, એક વર્ષમાં પાણીના 1189 નમૂના ફેઇલ, 73 વિસ્તારમાં 2થી વધુ વખત નમૂના દૂષિત, 50 હજારથી વધુ નમૂના લેવાયા હતા, રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં કબૂલાત, 1785 નમૂના વાર્ષિક વડોદરામાં થયા નાપાસ
Gujarat/સુરતઃ કિમ રેલવે ક્રોસિંગનો રસ્તો ખોલવા હુકમ, જિ.કલેક્ટરે તાત્કાલિક ખોલી આપવા કર્યો હુકમ, ઓવરબ્રિજની કામગીરીના પગલે ફાટક હતો બંધ, ફાટક બંધના લીધે લોકોને પડતી હતી મુશ્કેલી, મુસાફરોને 10 KM ફરીને જવું પડતું હતું, કિમ ગામના યુવાનોએ આપ્યું હતું આવેદન, વૈકલ્પિક વ્યવસ્થા કરવા કરી હતી માંગ, કલેક્ટરે પગલું ભરતા સ્થાનિકોમાં રાહત
Gujarat/વડોદરાઃ ભાજપનો સામે આવ્યો આંતરિક વિખવાદ, વિધાનસભા ચૂંટણી પહેલાં સામે આવ્યો વિખવાદ, કાઉન્સિ., ધારાસભ્યો પર કામ નથી કરતાનો આક્ષેપ, ભાજપના કાર્યકરોએ લગાવ્યો આક્ષેપ, વોર્ડ નં. 4માં એક તરફી સાશનની કરી ફરિયાદ, નગરસેવકો કાઉન્સિલર ધારાસભ્યો ફોન નથી ઉપાડતા
Gujarat/વડોદરાઃ યુવતીને મારી નાખવાની ધમકી, યુવતી પર એસિડ નાખી મારી નાખવાની ધમકી, પૂર્વ મંગેતરે સગાઈ તૂટ્યા બાદ આપી ધમકી, માંજલપુરમાં રહેતી યુવતીને પૂર્વ મંગેતરની ધમકી, યુવતીએ શી ટીમની લીધી મદદ, શી ટીમની મદદથી મામલો પડ્યો થાળે, યુવકને સમજાવ્યા બાદ મામલો પડ્યો થાળે, છેલ્લા 13 દિવસમાં 29 કોલ શી ટીમને મળ્યા
Gujarat/સુરતમાં વધુ એક બળાત્કારીને ફટકારી સજા, સચિન GIDCની બાળા પર આચર્યું હતુ દુષ્કર્મ, આરોપીને છેલ્લા શ્વાસની સુધી ફટકારાઈ સજા, 4 વર્ષની બાળકી પર ગુજાર્યો હતો બળાત્કાર, 3 વર્ષ જુના કેસમાં સુરત કોર્ટે આપ્યો ચુકાદો, બાળકીનું અપહરણ કરી આચર્યું હતુ દુષ્કર્મ, પિતાના મિત્રએ જ આચર્યું હતુ દુષ્કર્મ, સુરત કોર્ટ દ્વારા આરોપીને દોષિત ઠેરવ્યો, આરોપીને રૂ. 20 હજારનો કર્યો દંડ
Gujarat/સુરતઃ બાયોડિઝલ વેચાણ કૌભાંડ ઝડપાયું, ગડોદરા વિસ્તારમાંથી ઝડપાયું કૌભાંડ, શામળાધામ સોસાયટી પાસેથી ઝડપાયું કૌભાંડ, બાતમીના આધારે ગોડાદરા પોલીસની રેડ, પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ, રેડ દરમ્યાન રૂ.1.52 લાખનું કેમિકલ જપ્ત, પોલીસે કુલ રૂ.1.90 લાખનો મુદ્દામાલ કર્યો કબજે
Gujarat/CM ભૂપેન્દ્ર પટેલ માધવપુર ઘેડ જશે, મેળા અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં રહેશે હાજર, સાંજે 6 કલાકે માધવપુર પહોંચશે CM
Gujarat/અરવલ્લીઃ ધનસુરા પંથકમાં દારૂબંધીના લીરેલીરા, પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ આવી સામે, પોલીસ અને બુટલેગરોની મીટિંગ કેમેરામાં કેદ, અધિકારી બદલાતા હપ્તો નક્કી કરવા મીટિંગ, 2 પોલીસ કર્મીઓ અને બુટલેગરોની મીટિંગ, ધનસુરાના કરોલી ગામે થઈ મીટિંગ, પોલીસકર્મી અરવિંદ, રમણભાઈએ કરી મીટિંગ, હપ્તો નક્કી કરવા આવ્યાનું બુટલેગરે કબુલ્યું, કેમેરામાં કેદ થતાં જોઈ પોલીસ કર્મીઓ ભાગ્યા
Gujarat/ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક, CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, સવારે 10 વાગ્યે મળશે કેબિનેટ બેઠક, PMના ગુજરાત પ્રવાસને આપશે આખરી ઓપ, ઉનાળામાં પીવાના પાણીની સ્થિતી અંગે ચર્ચા, નવા બજેટની જોગવાઇ અમલીકરણ પર ચર્ચા, તૈયાર થયેલા નવા પ્રોજેક્ટ કામો પર ચર્ચા, નીતિ વિષયક બાબતો અને નિર્ણયો પર ચર્ચા,
Gujarat/સહારા ગ્રુપના સુબ્રતો રોય અને અન્ય 7 સામે ફરિયાદ, સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધવામાં આવી ચિટિંગની ફરિયાદ, લોનાવાલા ખાતે રોકાણ કરવાના નામે કરાયું ચિટિંગ, એમ્બેવલી પ્રોજેકટમાં રોકાણ કરવાના નામે કરાયું ચિટિંગ, ઈલિયાસ રેલવેવાળા દ્વારા નોંધાવાઇ ફરિયાદ, 1.91 કરોડનો ફ્લેટ ખરીદવા કર્યું હતું રોકાણ, 1.7 કરોડ રૂપિયા ચેકથી પેમેન્ટ કરી દેવાયુ હતુ, વર્ષ 2012માં આ પેમેન્ટ છતાં કબજો ન આપ્યો, વિવિધ બહાના બતાવીને અત્યાર સુધી કબજો ન અપાયો, રૂ. પરત ન કરવામાં આવતાં આખરે નોંધાવી ફરિયાદ