Gujarat/વડોદરા: મેયર કેયુર રોકકડીયાનું ઉદ્ધતાઇ ભર્યો જવાબ, કોર્પો.ના કોન્ટ્રાક્ટના ડ્રાયવરો સાથે કરી ઉદ્ગાતાઈ, 340 ડ્રાયવરો પગારને લઈને રજુઆત કરવા પહોંચ્યા હતા, પાંચ ડ્રાયવરો સાથેની મિટિંગમાં મેયરનું નિવેદન, તમારે નોકરી કરવી હોય તો કરો, આજ પગાર મળશે, લમણે બંધુક મૂકીને તમને નોકરી કરવા નથી બોલાવતા, મેયરના જવાબને કારણે ડ્રાયવરો થયા સ્તબ્ધ, આવતીકાલે ડ્રાયવરો હળતાલ કરવાના મૂળમા
International/ન્યૂયોર્કના બ્રુકલિનમાં ભયંકર ગોળીબાર, રેલવે સ્ટેશન પર ફાયરિંગમાં 13 ના મોત, ઘણાં લોકોના ઈજાગ્રસ્ત થયાની આશંકા, સબવે સ્ટેશનમાંથી વિસ્ફોટકો જપ્ત કરાયા, બ્રુકલિનથી મેનહટનની ટ્રેન સેવા રોકાઈ, કન્સ્ટ્રક્શનના કપડા પહેરીને આવ્યા હતા હુમલાખોર
International/ન્યૂયોર્કના બ્રુકલિનમાં ભયંકર ગોળીબાર રેલવે સ્ટેશન પર ફાયરિંગ અને વિસ્ફોટ ઘણાં લોકોના ઈજાગ્રસ્ત થયાની આશંકા સબવે સ્ટેશનમાંથી વિસ્ફોટકો જપ્ત કરાયા
Gujarat/કૉંગ્રેસના વધુ એક નેતા પાર્ટીથી નારાજ, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા નારાજ, કૉંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું, પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું તો પાર્ટી છોડશે, સીજે ચાવડા અને બળદેવજી ઠાકોરે સમજાવ્યા, સીનિયરોના સમજાવવા છતાં ન માન્યા કામિનીબા, ઘણાં સમયથી પાર્ટીથી નારાજ છે કામિનીબા, આવનારા સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા, હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી ચૂક્યા છે
Gujarat/ફતેપુરાઃ આખલાનો આતંક યથાવત, નવા બસ સ્ટેશન પર ત્રણ આખલા વચ્ચે યુદ્ધ, આખલાની લડાઈમાં પાર્ક કરેલ બાઈકને નુકસાન, બસ સ્ટેશન પરના લોકોમાં અફરાતફરી, લોકો દ્વારા માંગ કરવા છતાં કોઈ ઉકેલ નહીં
Gujarat/બનાસકાંઠાઃ વાવ-ઢીમા રોડ પર ખેતરમાં લાગી આગ, ખેતરની વાડમાં શોર્ટસર્કિથી આગની ઘટના, 500થી 600 મીટરના એરીયામાં લાગી આગ, આગ લાગતા કાંટાની વાડ બળીને ખાખ, ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગ પર મેળવો કાબૂ
Gujarat/છોટા ઉદેપુરઃ ગળે ટૂંપો દઈ યુવતીની હત્યા, સનાડા ગામની યુવતીની કરાઈ હત્યા, અજાણ્યા ઇસમોએ યુવતીને ઉતારી મોતને ઘાટ, મોઢાના ભાગે ઇજા પહોંચાડી કરાઈ હત્યા, રંગપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી હાથધરી તપાસ
Gujarat/સુરતઃ દાદાગીરી કરતા કર્મચારીઓનો વિડીયો વાયરલ, મનપાના કર્મચારીઓ અને પોલીસની દાદાગીરી, કર્મચારીઓએ લારીવાળા સાથે કર્યો દુરવ્યવહાર, ડીંડોલી વિસ્તારમાં દબાણ હટાવવા સમયે દુરવ્યવહાર, દબાણના નામે ફેરિયાઓના માલને મોટું નુકસાન, લારીવાળાને કર્મચારીઓએ જાહેરમાં ધક્કે ચઢાવ્યા, દબાણના નામે દાદાગીરી કરતો વિડીયો વાયરલ
Gujarat/હિંમતનગરઃ રામનવમીના દિવસે થયેલ ઘર્ષણ મામલો, હિંમતનગર હિંસા કેસમાં રિમાંડ કરાયા મંજૂર, 11 આરોપીઓના 16 એપ્રિલ સુધીના રિમાંડ મંજૂર, 7 દિવસના રિમાંડની કરાઈ હતી માંગણી, 40 આરોપીની પોલીસે કરી છે ધરપકડ
Gujarat/હિંમતનગરઃ રામનવમીના દિવસે થયેલ ઘર્ષણ મામલો, આરોપીને હિંમતનગર ચીફ જ્યુડીશિયલ કોર્ટમાં કરાશે રજૂ, A ડિવિઝનમાં નોધાયેલ ગુના પૈકી 11 આરોપીઓને કરાશે રજૂ, આરોપીના 7 દિવસના રિમાન્ડની કરાશે માંગણી, હિંમતનગર એ અને બી ડિવિઝનમાં ચાર ફરિયાદ દાખલ, 900થી વધુ આરોપીઓ સામે નોંધાયો ગુનો, અત્યારે સુધી પોલીસે 40 આરોપીઓની કરી ધરપકડ