Gujarat/દહેગામના પૂર્વ MLA કામિનીબાની નારાજગી ખાળવાના પ્રયાસ, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આવ્યા હરકતમાં, જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકીએ બોલાવી બેઠક, બેઠકમાં નારાજ કામિનીબા હાજર, કામિનીબાના જુથના લોકો પણ બેઠકમાં હાજર, કામિનીબાને મનાવવા કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા, સી.જે.ચાવડા અને બલદેવજી ઠાકોર પહોંચ્યા કાર્યાલય
Gujarat/હિંમતનગર અથડામણ મુદ્દે રાત્રે 8 કલાકે બેઠક, મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે મહત્વની બેઠક, હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા રહેશે હાજર, સ્થિતિની સમીક્ષા કરી કડક કાર્યવાહીની સૂચના અપાશે, અત્યાર સુધી થયેલી કાર્યવાહીની પણ સમીક્ષા થશે
Gujarat/ગાંધીનગરની નેશનલ લૉ યુનિવર્સિટીમાં વધુ 4 કેસ, આજે વધુ ચાર વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, નવા 4 મળી કુલ 64 વિદ્યાર્થી પોઝિટિવ થયા છે, અત્યાર સુધી 400 વિદ્યાર્થીના ટેસ્ટિંગ કરાયા છે, વિદ્યાર્થીઓમાં ઓમિક્રોનનો B1 વેરિયન્ટ હોવાનું તારણ, B1-B2 બન્ને ભેગા થાય ત્યારે ઓમીક્રોન XE વેરિયન્ટ બને, B1 વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાય છે, પણ કોઈ ખતરો નહિ
Gujarat/હિંમતનગર હિંસા મુદ્દે ATSની લેવાશે મદદ, ફરી અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, SRPની 4 કંપની અને RAFની 2 કંપનીઓ તૈનાત, આરોપીઓની ધરપકડ માટે પોલીસ વિભાગે બનાવી વિવિધ ટીમ, શાંતિ ભંગ કરનારોઓને છોડવામાં આવશે નહીઃ DGP, ઘટના કેવી રીતે બની તેની માહિતી મેળવીઃ DGP, પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ શરૂઃ DGP, શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવીઃ DGP, હિંમતનગર હિંસા પર CM નિવાસે મળશે ઉચ્ચ સ્તરીય બેઠક, હિંમતનગરની સ્થિતિને લઇને રાજ્ય સરકાર ચિંતિત, ગૃહ રાજ્યમંત્રીએ હિંમતનગરમાં યોજી ઉચ્ચ સ્તરીય બેઠક
Not Set/ગૌતમ અદાણી દુનિયાના છઠ્ઠા નંબરના પૈસાદાર, પૈસાદાર લોકોની યાદીમાં અદાણી છઠ્ઠા ક્રમે, અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં ઉછાળો, શેરમાં ઉછાળાથી અદાણીની સંપત્તિમાં વધારો, અદાણી પાસે 118 બિલિયન ડૉલરની સંપત્તિ, મુકેશ અંબાણી આ યાદીમાં 11 માં ક્રમે, અદાણીએ ગૂગલના બન્ને ફાઉન્ડરને પાછળ છોડ્યા
Gujarat/મહીસાગરઃ કુવામાંથી અજાણ્યા ઇસમની મળી લાશ, જેસોલા ગામે મળી અજાણ્યા ઈસમની લાશ, 4 દિવસ પહેલાની ઘટના હોવાનું અનુમાન, કોઠંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી તપાસ, લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલવામાં આવી, હત્યા કે આત્મહત્યાએ પોલીસ તપાસમાં આવશે બહાર
Gujarat/સુઇગામઃ તાલુકા પ્રમુખની વેદના આવી સામે, ભાજપના મેવાભાઈ કલાલે હૈયા વરાળ ઠાલવી, ભાજપી હોવા છતાં કામો ન થતા હોવાની રજૂઆત, વિકાસના કામો ન થતા હોવાની કરી રજૂઆત, પોતે પ્રમુખ હોવા છતાં અંધારામાં રાખીને થાય છે કામો, સમગ્ર મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત છતાં પરિણામ શૂન્ય, ભાજપના આગેવાનની હૈયા વરાળ આવી સામે, તા.પચાયતના પ્રમુખે અન્યાય થતો હોવાનો કર્યો આક્ષેપ
Gujarat/દહેગામ કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ, કોંગ્રેસના પૂર્વ MLA કામિનીબા રાઠોડ નારાજ, ભાજપમાં જોડાઇ તેવી સંભાવના, કોંગ્રેસમાં સ્વમાન જળવાતું ન હોવાથી નારાજ, કામિનીબા રાઠોડે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી મુલાકાત
Gujarat/ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્યો સાથે મહેસૂલ મંત્રીની બેઠક, બેઠકને લઈ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાની પ્રતિક્રિયા, ‘ધારાસભ્યોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા છેઃ હર્ષદ રિબડીયા, ‘પ્લોટના રાપ્લોટીંગના મુદ્દાઓ પણ આવરી લેવામા આવ્યા’, ‘હકારાત્મક અભિગમ સાથે સરકાર સાથે ચર્ચા થઈ છે’
Gujarat/મહેસાણાઃ મહાત્મા ગાંધી કોમ્પ્લેક્ષનો સ્લેબ તૂટ્યો, નગરપાલિકા દ્વારા બનાવેલા કોમ્પ્લેક્ષનો બનાવ, વર્ષો જૂના કોમ્પ્લેક્ષનું બાંધકામ પડ્યું નબળું, એક સાથે ચાર દુકાનો પરનો સ્લેબ તૂટ્યો, દુકાનદારો અને રાહદારીઓનો આબાદ બચાવ, શહેરના મુખ્ય માર્ગ માર્ગ પર આવેલું છે કોમ્પ્લેક્ષ