Gujarat/ગીર સોમનાથઃ આચાર્યએ છેડતી કર્યાનો આરોપ વેરાવળના માથાસુરીયા ગામની ઘટના સરકારી શાળાના આચાર્યએ છેડતી કર્યાનો આરોપ ધો.7ની વિધાર્થીનીની છેડતી કર્યાનો આરોપ પ્રા.શાળાના આચાર્ય ભરત જારસાનિયા પર આરોપ વિધાર્થીનીએ પરિવારને જાણ કરતા ઘટના આવી સામે ઘટનાને પગલે ગ્રામજનોમાં આક્રોશ રોષે ભરાયેલા ગ્રામજનોએ આચાર્યને પોલીસને સોંપ્યો શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટનાથી ચકચાર પ્રભાસ પાટણ પોલીસે હાથધરી તપાસ
Gujarat/ચોમાસાને લઈને ખેડૂતો માટે ચિંતાના સમાચાર, ગુજરાતમાં ચોમાસું નબળું રહેવાનું અનુમાન, ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું પૂર્વાનુમાન, સામાન્ય કરતાં ઓછા વરસાદની શક્યતાઃ સ્કાયમેટ, ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું પૂર્વાનુમાન, દેશમાં 98 ટકા સાથે સારું રહેશે ચોમાસું, પંજાબ, UP, મધ્ય પ્રદેશમાં વધુ વરસાદ પડશે, હરિયાણા અને મહારાષ્ટ્રમાં વધુ પડશે વરસાદ, જૂનમાં 107 ટકા, જુલાઈમાં 100 ટકા વરસાદ થશે, ઓગસ્ટમાં 95 ટકા સપ્ટેમ્બરમાં 90 ટકા વરસાદ થશે
Gujarat/ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્યો સાથે મહેસૂલ મંત્રીની બેઠક, મહેસૂલી પ્રશ્નોના નિરાકરણની શરૂઆત, વિધાનસભા ગૃહમાં રજૂ થયેલ પ્રશ્નોના નિરાકરણ, મહેસૂલી કાયદામાં વિસંગતતા બાબતે બેઠક, મહેસૂલી પ્રજાલક્ષી પ્રશ્નો બાબતે બેઠકમાં ચર્ચા, બેઠકમાં પૂજા વંશ, ભગા બારડ હાજર, બેઠકમાં પૂનમ પરમાર, મોહનસિંહ રાઠવા હાજર
Gujarat/સાબરકાંઠાઃ હિંમતનગરમાં હિંસા અને અશાંતિનો મામલો, ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક, હિંમતનગર એસપી ઓફીસ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા ઉપસ્થિત, રેન્જ આઈજી, SP સહિતના પોલીસ અધિકારીઓ હાજર, સ્થાનિક આગેવાનો પણ જોડાયા બેઠકમાં
Gujarat/CR પાટીલના વિવાદાસ્પદ નિવેદનનો મામલો, કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન પર આપ્યું હતું નિવેદન, સમગ્ર મામલે પ્રવીણ રામ નું નિવેદન, પ્રવિણ રામ છે આમ આદમી પાર્ટી યુવા પ્રમુખ, CR પાટીલ હિન્દુ સમાજની માફી માંગવી જોઇએ, હિન્દુ ધર્મના ગ્રંથોનું વાંચન કરવું જોઇએઃ પ્રવિણ રામ
Gujarat/બનાસકાંઠાઃ ડીસા કાંટ રોડ પર અકસ્માત, ટ્રકની અડફેટે એક્ટિવા ચાલક શિક્ષકનું મોત, રાહુલ મોઢ નામના શિક્ષકનું નીપજ્યું મોત, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી, પોલીસે ટ્રક ચાલકની કરી અટકાયત
Gujarat/મોરબીઃ ઉંચી માંડલ નજીક ઝડપાઇ બાળ મજૂરી, બાળ મજૂરી કરતા 20 બાળકોનું રેસ્ક્યુ, રેમિસ્ટ સિરામીક ઊંચી માંડલથી કર્યું રેસ્ક્યુ, બચપન બચાવો ટિમ દ્વારા રેસ્ક્યુ કરાયુ
Gujarat/BJPના સસ્પેન્ડ પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે, કમા રાઠોડ ફરીથી ધારણ કરશે કેસરીયો, અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા કરાયા હતા સસ્પેન્ડ, વર્ષ 2017માં કરાયા હતા સસ્પેન્ડ, તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કર્યા હતા સસ્પેન્ડ, કમા રાઠોડ પોતાના સમર્થકો સાથે કરશે BJPમાં પ્રવશે, આવતી કાલે ભાજપમાં કરશે પુન: પ્રવેશ
Gujarat/જૂનાગઢઃ મનપાના કાર્યપાલક ઇજનેરને દંડ, કમિશનરે 50 હજારનો ફટકાર્યો દંડ, વર્તમાન કમિશનર રાજેશ તન્નાએ કર્યો દંડ, યોગ્ય અભિપ્રાય ન આપવા બદલ ફટકાર્યો દંડ, બાંધકામ મંજૂરી અંગેના અભિપ્રાયને લઈ વિવાદ, જૂના નિયમ મુજબ મંજૂરી રિવાઇઝ કરવા અભિપ્રાય, કાર્યપાલક લલિત વાઢેરે આપ્યો હતો અભિપ્રાય, પોશ એરિયામાં બાંધકામની મંજૂરી અંગે અભિપ્રાય, 4માંથી 2 કોમર્શિયલ બિલ્ડીંગની માંગી હતી મંજૂરી, તત્કાલીન કાર્યપાલક ઇજનેરને દંડ ફટકારતા ચકચાર
Gujarat/પાલનપુર જી.ડી. મોદી કોલેજમાં બબાલ, કોલેજમાં વિદ્યાર્થીઓના 2 જૂથ વચ્ચે બબાલ, જૂથ અથડામણ થતા કોલેજમાં દહેશતનો માહોલ, LCB, SOG પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે, કોલેજ બની રહી છે અસામાજિક તત્વોનો અડ્ડો