Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સાબરકાંઠાઃ હિંમતનગર અથડાણમનો મામલો, ગૃહ રાજ્યમંત્રી બપોર બાદ સાબરકાંઠામાં,  હિંમતનગર ખાતે કરશે મુલાકાત,  રામનવમીની શોભાયાત્રા મામલે કરશે બેઠક,  રેન્જ IG અભય ચૂડાસમા પણ રહેશે હાજર,  છેલ્લા બે દિવસની કાર્યવાહીની કરશે સમીક્ષા

Gujarat/વડોદરાઃઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પોકાર,  સોમાતળાવ ખાતે આવેલ સોસા.ના રહીશો ત્રાહિમામ,  સોસાયટીના રહીશો પાણી માટે મારી રહ્યા છે વલખાં,  વૈષ્ણવ પાર્ક સોસા.ના રહીશોને નથી મળતું પાણી,  300થી વધુ મકાનોમાં નથી મળતું પીવાનું પાણી,  રહીશો પાણી માટે ખર્ચી રહ્યા છે રૂપિયા,  પાણી માટે મંગાવા પડે છે જગ અને ટેન્કર,  પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ,  પાણી ભરવાના પાત્રો લઈ નોંધાવ્યો વિરોધ,  નગરસેવક રજૂઆત ન સંભાળતો હોવાનો આક્ષેપ

Gujarat/દ. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર,  DGVCL દ્વારા અપાશે 6 કલાક વીજળી,  8 કલાકને બદલે 6 કલાક વીજળી આપવાની જાહેરાત,  DGVCL દ્વારા ખેડૂતોને SMS દ્વારા કરાઇ જાણ,  અપૂરતી વીજળીને કારણે નુક્શાન થવાની આશંકા,  મુકેશ પટેલે 8 કલાક વીજળી આપવાની કરી જાહેરાત,  ગત અઠવાડિયે મુકેશ પટેલે કરી હતી જાહેરાત,  રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી છે મુકેશ પટેલ,  ટુંક સમયમાં જ બીજો નિર્ણય કરતા ખેડૂતોમાં રોષ

Gujarat/ગોંડલઃ ન.પા.માં નવી કમિટીની રચના,  જૂની કમિટીની ટર્મ પૂર્ણ થતા કરાઈ રચના,  નવી કારોબારીની કરવામાં આવી વરણી,  કારોબારી ચેરમેન પદે ઓમદેવસિંહ જાડેજાની નિયુક્તી,  શાસક પક્ષના નેતા તરીકે કૌશિક પડાળીયાની નિમણુંક,  દંડક તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની નિમણુંક

Gujarat/રાજકોટઃ ગેસ રિફલિંગનો કાળો કારોબાર,  મેટોડા GIDCમાં ગેસ રિફલિંગનો કારોબાર,  ગેસના બાટલામાંથી કાઢવામાં આવી રહ્યો છે ગેસ,  ગેસ રીફલિંગથી અનેક લોકોની જિંદગી જોખમમાં,  ગેસ રીફલિંગથી કરવામાં આવી રહ્યું છે કૌભાંડ,  શું ગેસ રિફ્લિંગ કરનાર બન્યા બેફામ,  ગેસના બાટલા ફૂટે તો કોણ જવાબદાર

Gujarat/નરેશ પટેલ 15 થી 20 એપ્રિલ વચ્ચે ખોલશે પત્તા…કઈ પાર્ટીમાં જોડાવું તેની કરશે જાહેરાત…15 તારીખે સર્વે થશે પૂર્ણ

International/કાશ્મીર મુદ્દે કાશ્મીરીઓની ઈચ્છા મુજબ સમાધાન થવું જોઈએ…પાકિસ્તાનના વડાપ્રધાન બનતા જ શહબાઝ શરીફે મોદીને સંદેશો આપ્યો

International/શાહબાઝ શરીફ બન્યા પાકિસ્તાનના પીએમ,  પાકિસ્તાનના 23મા વડાપ્રધાન તરીકે નિયુક્ત,  શાહબાઝ શરીફના પક્ષમાં 174 વોટ પડ્યા,  ભારતીય સમય અનુસાર રાત્રે 8:30એ કરશે શપથગ્રહણ

Gujarat/સુરતઃ એસીબીની સફળ ટ્રેપ,  સુરત CGSTના આધિકારીઓ લાંચ લેતા ઝડપાયા,  CGSTના સુપ્રીટેન્ડન્ટ જસ્ટિન માસ્ટર ઝડપાયા,  CGSTના ઇન્સ્પેક્ટર આશિષ ગેહલાવત ઝડપાયા,  1 ખાનગી વ્યક્તિ પણ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો,  નાનપુરા ઓફિસ ખાતે 15 હજારની લાંચ લેતા ઝડપાયા,  ધંધો શંકાસ્પદ હોવાનું જણાવી માંગી હતી લાંચ,  કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે માંગી હતી લાંચ

Gujarat/હિંમતનગરમાં શોભાયાત્રામાં પથ્થરમારાનો મામલો,  હિંમતનગર રેન્જ આઈજી પ્રેસ કોન્ફરન્સ,  પથ્થરમારા કેસમાં 3 FIR નોંધાઇ,  1 હજારથી વધુ પોલીસનો કાફલો તૈનાત,  બન્ને સમાજના આગેવાનો સાથે બેઠક,  શાન્તિ સમિતિના સભ્યો સાથે કરી બેઠક,  તમામના સાથ સહકારથી શાન્તિ માટે પ્રયાશ,  પથ્થરમારામાં 30થી વધુ લોકોની ધરપકડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy