Gujarat/દિયોદરઃ દિયોદર કોર્ટનો આજે મહત્વનો ચુકાદો UGVCLના કર્મચારીને લાંચના ગુન્હામાં સજા 2015માં એસીબી ટ્રેપમાં ફસાયેલ નાયબ ઈજનેરને સજા અધિકારીને 10 હજારના દંડ સાથે 5વર્ષની સજા લુદ્રાના ખેડૂતે લાંચને લઈ એસીબીમાં કરી હતી જાણ કોર્ટના નિર્ણયથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ
Gujarat/સુરેન્દ્રનગર અજાણ્યો પુરુષ બેભાન હાલતમાં મળ્યો, લીંબડી અમદાવાદ હાઇવે પરની ઘટના, યુવાન બેભાન હાલતમાં મળી આવતા ચકચાર, કપાસના જીનની પાછળના ભાગમાં બેભાન હાલતમાં, પોલીસ કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે, સ્થાનિકોએ યુવાનને કાદવમાંથી કાઢ્યો બહાર, યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં કરાયો દાખલ
Gujarat/આણંદના ખંભાતમાં જૂથ અથડામણનો મામલો, રેન્જ આઈજી વી. ચંદ્રશેખરની પ્રેસ કોન્ફરન્સ, 2 FIR દાખલ કરવામાં આવી, કાવતરું હતું કે કેમ તે અંગે તપાસ ચાલુઃ રેન્જ આઈજી, 61 લોકો સામે નામ જોગ ફરિયાદ, પોલીસ બધા પર વોચ રાખી રહી છે, એકના મોત સિવાય કોઈને ગંભીર ઈજા નથી
Gujarat/અમદાવાદઃવસ્ત્રાલ RTOના હેડ ક્લાર્કે ફુલેકું ફેરવ્યું, હેડ કલાર્કે રૂ.1.83 કરોડનું ફુલેકું ફેરવ્યું, RTOની આવક ઘટતા કૌભાંડ આવ્યું સામે, છેલ્લા 4 વર્ષમાં આવકમાં થયો હતો ઘટાડો, સરકારી તિજોરીના રૂપિયા લઈ જતો હતો ઘરે, સમગ્ર મામલે રામોલ પોલીસ મથકમાં ફરિયાદ
Gujarat/ખંભાતમાં જૂથ અથડામણ મામલે તોફાની તત્વો સામે નોંધાયો ગુનો….નામજોગ 61 લોકો સહિત 1 હજાર લોકોના ટોળા સામે ફરિયાદ
Gujarat/સુરતના માર્કેટમાં રત્નાગિરી હાફૂસ કેરીનું આગમન …વાવાઝોડાના અસરથી ઉત્પાદન ઘટતા ભાવમાં 50 ટકા જેટલો વધારો
Gujarat/રાજ્યમાં પાણી માટે નહીં મારવા પડે વલખા …સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો.. 22 હજાર 386 ક્યુસેક પાણીની આવક
Gujarat/વડોદરા પ્રાથમિક શિક્ષણ સમિતીના વર્ગ 4ના કર્મીઓની હડતાળ …કાયમી ન કરતા કર્મીઓની અચોક્કસ મુદતની હડતાળ
Gujarat/વડોદરા MS યુનિવર્સિટીમાં હોબાળા મામલે 7 વિદ્યાર્થીઓને સજા …યુનિવર્સિટીની કમિટીએ 6 મહિના સુધી પરીક્ષા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat/અમદાવાદના દરિયાપુરમાં જૂથ અથડામણ….ગઈકાલ રાત્રે વાહન પાર્ક કરવા બાબતે થઈ હતી બબાલ ..પોલીસે હાથ ધરી તપાસ