Gujarat/
આણંદના ખંભાતમાં જૂથ અથડામણનો મામલો, રેન્જ આઈજી વી. ચંદ્રશેખરની પ્રેસ કોન્ફરન્સ, 2 FIR દાખલ કરવામાં આવી, કાવતરું હતું કે કેમ તે અંગે તપાસ ચાલુઃ રેન્જ આઈજી, 61 લોકો સામે નામ જોગ ફરિયાદ, પોલીસ બધા પર વોચ રાખી રહી છે, એકના મોત સિવાય કોઈને ગંભીર ઈજા નથી
