Gujarat/ સાબરકાંઠાઃ હિંમતનગર અથડાણમનો મામલો, ગૃહ રાજ્યમંત્રી બપોર બાદ સાબરકાંઠામાં,  હિંમતનગર ખાતે કરશે મુલાકાત,  રામનવમીની શોભાયાત્રા મામલે કરશે બેઠક,  રેન્જ IG અભય ચૂડાસમા પણ રહેશે હાજર,  છેલ્લા બે દિવસની કાર્યવાહીની કરશે સમીક્ષા

Breaking News