Gujarat/
બનાસકાંઠાઃ ડીસા કાંટ રોડ પર અકસ્માત, ટ્રકની અડફેટે એક્ટિવા ચાલક શિક્ષકનું મોત, રાહુલ મોઢ નામના શિક્ષકનું નીપજ્યું મોત, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી, પોલીસે ટ્રક ચાલકની કરી અટકાયત
