Gujarat/
મોરબીઃ ઉંચી માંડલ નજીક ઝડપાઇ બાળ મજૂરી, બાળ મજૂરી કરતા 20 બાળકોનું રેસ્ક્યુ, રેમિસ્ટ સિરામીક ઊંચી માંડલથી કર્યું રેસ્ક્યુ, બચપન બચાવો ટિમ દ્વારા રેસ્ક્યુ કરાયુ
