Breaking News/ રાજકોટ: જેતપુરમાં વીજ કરંટ લાગતા બાળકીનું મોત, જેતપુરના ભદ્રેશ્વર મંદિર નજીકની ઘટના, ખુશી નામની ૧૧ વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો, પાણી ગરમ કરવાનું હિટર અડી જતા વીજ કરંટ લાગ્યો, વીજ કરંટ લાગવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી, ફરજ પરના ડોકટરે બાળકીને મૃત જાહેર કરી  

Breaking News