Gujarat/
CR પાટીલના વિવાદાસ્પદ નિવેદનનો મામલો, કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન પર આપ્યું હતું નિવેદન, સમગ્ર મામલે પ્રવીણ રામ નું નિવેદન, પ્રવિણ રામ છે આમ આદમી પાર્ટી યુવા પ્રમુખ, CR પાટીલ હિન્દુ સમાજની માફી માંગવી જોઇએ, હિન્દુ ધર્મના ગ્રંથોનું વાંચન કરવું જોઇએઃ પ્રવિણ રામ
