Gujarat/
કૉંગ્રેસના વધુ એક નેતા પાર્ટીથી નારાજ, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા નારાજ, કૉંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું, પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું તો પાર્ટી છોડશે, સીજે ચાવડા અને બળદેવજી ઠાકોરે સમજાવ્યા, સીનિયરોના સમજાવવા છતાં ન માન્યા કામિનીબા, ઘણાં સમયથી પાર્ટીથી નારાજ છે કામિનીબા, આવનારા સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા, હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી ચૂક્યા છે
