Gujarat/
અમદાવાદમાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો, CTMમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, આરોપી મહમદ ફારૂક ઉર્ફે લાલાની ધરપકડ, 6.7 લાખનું 60 ગ્રામ ડ્રગ્સ જપ્ત, પોલીસે કુલ 11 લાખનો મુદ્દામાલ કબજે, પટવા શેરીમાંથી એક વ્યક્તિ પાસેથી લાવ્યો, જાવેદશા નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો
