Gujarat/વડોદરા: તરસાલીમાં સેવા તીર્થ આશ્રમની છત ધરાશાયી, છત ધરાશાયી થતા ત્રણ મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ત્રણ પૈકી એક મહિલા ભદ્રાબેન જોશીનું ઇજાના કારણે મોત, બે મહિલાઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ
National/હિજાબ કાંડનો ચુકાદો આપનારા કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસને જાનથી મારી નાખવાની ધમકી… સરકારે આપી સુરક્ષા
Gujarat/ટિકિટ વહેંચણીમાં અન્યાય મામલે કોળી સમાજના શક્તિ પ્રદર્શન પહેલા ભાગલાની શક્યતા….. વિંછિયામાં બાવળિયાની અધ્યક્ષતામાં બેઠક…. રાજકોટની બેઠકમાં કુંવરજી- ફતેપુરાને નિમંત્રણ નહીં
Gujarat/ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ડખ્ખાના એંધાણ…. ઉ.ગુજરાતથી કૉંગ્રેસના 2 અને સૌરાષ્ટ્રના 1 ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા… રાજકીય વર્તુળોમાં ચર્ચાએ પકડયું જોર
Gujarat/ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે હેડક્લાર્ક વર્ગ-3ની પરીક્ષા…. 7 જિલ્લાના 786 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા
Gujarat/18 એપ્રિલે સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધી ગુજકેટની પરીક્ષા… ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં હશે પ્રશ્નપત્ર
International/રશિયાએ યુદ્ધમાં પહેલીવાર હાઈપરસોનિક મિસાઈલથી કર્યો હુમલો… પરમાણુ હુમલાની તૈયારીમાં પુતિન… ન્યૂક્લિયર વૉર ઈવેક્યુએશન ડ્રિલ માટે આપ્યા નિર્દેશ