Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટમાં આજે કોળી સમાજની બેઠક, 2022ની ચૂંટણી પહેલા કોળી સમાજની બેઠક, કોળી સમાજને ટિકિટના અન્યાય બાબતે બેઠક, કોળી સમાજનું ચૂંટણી પહેલાનું શક્તિપ્રદર્શન

Gujarat/ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું નિવેદન, ભાજપમાં જોડાવવા માટે બધાની ઈચ્છા હોય, કોંગ્રેસ પાર્ટીના નેતાઓને સાચવવામાં નિષ્ફળ ગઇ, રાજસ્થાનના સંયમલોઢાએ નિવેદન આપ્યું હતું, કોંગ્રેસના MLA ભાજપના સંપર્કમાં છે તેવું આપ્યું નિવેદન

Gujarat/સુરતમાં સ્લેબ ધરાશાયી થતા 2નાં મોત, કતારગામમાં ઝરીવાલા કંપાઉન્ડમાં બની દુર્ઘટના, ટેરેસની છત તોડી બનાવતા હતા નવો માળ, ડિમોલેશનની કામગીરી દરમિયાન બની દુર્ઘટના, ફાયર વિભાગની કામગીરી ચાલુ

Gujarat/દ્વારકા બંગલાવાડીમાં આપઘાતનો બનાવ, ભરત પાણખાણીયા નામના વ્યક્તિએ કર્યો આપઘાત, ગળે ફાંસો ખાઇને ભરત પાણખાણીયા કર્યો આપઘાત, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, અગમ્ય કારણોસર આપઘાત કર્યા હોવાનું આવ્યું સામે

Gujarat/પાટણઃ સજનીપુર નજીક યુવકે કર્યો આપઘાત, રેલ્વે વચ્ચે આવીને યુવકે કર્યો આપઘાત, યુવકના આપઘાતનો વિડીયો આવ્યો સામે, આપઘાત કર્યાના લાઇવ વિડીયો આવ્યા સામે, આપઘાત કરનાર યુવક વઘાસર ગામનો રહેવાસી, યુવકના આપઘાતનું કારણ રહસ્યમય, રેલ્વે પોલીસે શરૂ કરી તપાસ

Gujarat/ભગવત ગીતાને અભ્યાસક્રમમાં લઇ રાજકારણ, સિસોદિયાએ ગુજરાત સરકાર પર કર્યો કટાક્ષ, દિલ્હીના નાયબ મુખ્યમંત્રીનું વિવાદીત નિવેદન, ‘ગીતાના મૂલ્યોનું કરવું જોઇએ પાલન’, ‘કર્મ રાવણ જેવા અને વાતો ગીતાની’, ‘ગીતાના વચનો અમલમાં લાવો’

Gujarat/ખેડા: વસો ગામના તળાવમાં 2 કિશોર ડુબ્યા, ન્હાવા ગયેલા બન્ને કિશોરના કરૂણ મોત, ઝારોલ ગામના તળાવમાં ન્હાવા ગયા હતા

Gujarat/ગુજરાત ટાઇટન્સે મનાવ્યો ધુળેટીનો તહેવાર, ખેલાડીઓએ એકબીજાને રંગોથી રંગ્યા, ડાયરેક્ટર વિક્રમ સોલંકી પણ રંગે રંગાયા, કોચ નહેરા સહિત ખેલાડીઓએ પણ લીધો ભાગ, હાલ અમદાવાદમાં મોજુદ છે ગુજરાત ટાઇટન્સ

Gujarat/રાજકોટઃ પો.કમિશનર સામે તોડકાંડનો મામલો, ફરિયાદી જગજીવન સખીયાએ ફરી મુદ્દો ઉઠાવ્યો, PI, PSI,રાઇટર સસ્પેન્ડ તો પો.કમિ.ને કેમ નહીં, પો.કમિ. સામે આકરા પગલા લેવાય તો અટકશે ભ્રષ્ટાચાર, તોડકાંડના ફરિયાદીએ સરકારના પગલાથી સંતોષ કર્યો વ્યક્ત

Gujarat/અરવલ્લીઃ 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ, 21 વર્ષિય નરાધમે આચર્યું દુષ્કર્મ, ઘર આગળ સુતી બાળકીને ઉઠાવી ગયો નરાધમ, ઘટના બાદ ગામમાં તંગદિલી ભર્યો માહોલ, જિલ્લા LCB પોલીસે આરોપીને દબોચી લીધો, માલપુરના ભેમપોડા ગામની ઘટના

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy