Gujarat/
ગુજરાત ટાઇટન્સે મનાવ્યો ધુળેટીનો તહેવાર, ખેલાડીઓએ એકબીજાને રંગોથી રંગ્યા, ડાયરેક્ટર વિક્રમ સોલંકી પણ રંગે રંગાયા, કોચ નહેરા સહિત ખેલાડીઓએ પણ લીધો ભાગ, હાલ અમદાવાદમાં મોજુદ છે ગુજરાત ટાઇટન્સ
