Gujarat/ગુજરાતમાં વીજપ્રશ્ને ભાજપ સરકાર સતર્ક, ખેડૂતોને 8 કલાક વીજળી અપાશે, વિપક્ષની રજૂઆત પણ સરકાર સાંભળશે, ખેડૂતોને રાહત આપવા સરકાર કટિબદ્ધ, પાક માટે સિંચાઇથી પૂરતું પાણી પૂરૂં પડાશે, મંતવ્યન્યૂઝ સાથે કૃષિમંત્રીની ખાસ વાત, કૃષિ મંત્રીએ આપ્યો સાનુકૂળ પ્રતિસાદ
Gujarat/ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા સુરત, પરિવાર સાથે મંદિરમાં કર્યા દર્શન, ધુળેટીના પર્વ નિમિત્તે મહાદેવ મંદિરમાં કર્યા દર્શન
Gujarat/કચ્છ: મુંદ્રા પોર્ટ પરથી ચંદનનો જથ્થો ઝડપાયો, 9.36 કરોડથી વધુનો ચંદનનો જથ્થો ઝડપાયો, ટ્રેક્ટરના સાધનોની આડમાં ચંદનની હેરાફેરી, કન્ટેનરમાં તપાસ કરતા રક્ત ચંદનનો જથ્થો મળ્યો, 11.5 ટનથી વધુનો જથ્થો કન્ટેનરમાંથી મળ્યો
Gujarat/ધોળકામાં બાળકી સાથે ગેંગરેપના પડઘા, સામાજિક આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત, આરોપી સામે કડક કાર્યવાહી કરવા કરી માંગણી, કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગણી કરી, બાળકીના પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરાઇ
Gujarat/નરેશ પટેલના રાજકારણ પ્રવેશ મુદ્દે વાતાવરણમાં ગરમાવો, દિલીપ સંઘાણી નિવેદન સામે અલ્પેશ કાઠીરિયાનો વિરોધ, દિલીપ સંઘાણી હાઈલાઈટમાં આવવા નિવેદન આપ્યુ, હાર્દિક પટેલ સાથે સરખામણી કરવા સામે કર્યો વિરોધ, દિલીપ સંઘાણી પોતે ચૂંટણી હારી રહ્યા છે તેનું ધ્યાન આપે
Gujarat/ગાંધીનગર સ્ટેટમોનિટરીંગ સેલની કાર્યવાહી, નારોલમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, લોખંડના સળિયા, કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 74 લાખના લોખંડના સળિયા ઝડપી પાડ્યા, 7 લાખનું ચોરીનું કેમિકલ ઝડપી પાડ્યું
Gujarat/ખાતરના ભાવ અંગે દિલીપ સંઘાણીનું નિવેદન, આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરમાં ધરખમ ભાવ વધારો, 300 USD ડોલરનું ખાતર, આજે 1200 USD ડોલર સુધી પહોચ્યું છે, રશિયા- યુક્રેનમાં યુદ્ધના કારણે ભાવ વધી રહ્યા છે
Gujarat/જામનગરઃ વિશ્વ વિખ્યાત હોલિકા તૈયાર, 25 ફૂટથી ઊંચી હોલિકા બનાવાય છે જામનગરમાં, ભોઈ જ્ઞાતિનો હોલિકા મહોત્સવ છે વિશ્વ વિખ્યાત, 66માં વર્ષે હોલિકા ઉત્સવ ઉજવવા અનેરો થનગનાટ, હોલિકાની જામનગરમાં નીકળશે શોભાયાત્રા, જામનગરમાં સાંજે થશે હોલિકાદહન
Gujarat/ગુજરાત રા.પ્રા.શિક્ષક સંઘે લખ્યો પત્ર, શિક્ષણ વિભાગના સચિવને પત્ર, પ્રા. શાળાનો સમય સવારે કરવા ભલામણ કરી, ગરમીનો પારો, હીટવેવની સ્થિતિને લઇને પત્ર, કેટલાક વિસ્તારમાં પાણીની સમસ્યાને લઇને પત્ર
Gujarat/સુરત પોલીસ કમિશ્નરનું જાહેરનામું, હોળી ધુળેટીને લઈ જાહેરનામું, જાહેરમાં અસભ્ય તરીકે હોળી રમવા પર પ્રતિબંધ, કોઈના શરીર પર કિચળ ફેકવા પર પ્રતિંબંધ, મારામારી કરવા પર પ્રતિબંધ, જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી