Gujarat/નરેશ પટેલ પર દિલીપ સંઘાણીનો કટાક્ષ, નરેશ પટેલ પહેલા મારી સાથે કરે ચર્ચા: સંઘાણી, સમાજના નામે રાજકારણ બંધ કરો: સંઘાણી, હાર્દિક પટેલે પણ સમાજના નામે કર્યું રાજકારણ: સંઘાણી, સમાજ એટલે કોણ? તે જવાબ આપે નરેશ પટેલ: સંઘાણી
Gujarat/સોખડા સ્વામીનારાયણ મંદિર વિવાદમાં ચાર સ્વામીઓની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ… પ્રેમસ્વરૂપ સ્વામીની નિયુક્તિ નહીં થવાની સ્થિતિમાં ભાગલા થવાની વાતથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
Gujarat/હિજાબ વિવાદ મુદ્દે શિક્ષણ વિભાગે DEO-DPEOને શાળા-કોલેજોમાં તકેદારી રાખવા આપ્યો આદેશ… સોશયલ મીડિયામાં ભડકાઉ મેસેજ બાદ રાજ્ય સરકાર થઈ સતર્ક
Gujarat/કચ્છના સિરક્રિક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ્સ ઝડપાય…. બીએસએફે બુધવારે મોડી સાંજે કરી છે કાર્યવાહી
Gujarat/આજે બપોરે 3.30 કલાકે વિદ્યા સહાયકોનું કામચલાઉ મેરિટ લિસ્ટ જાહેર કરાશે… શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યુ- ખૂબ ટૂંકા સમયમાં 3300 વિદ્યાસહાયકોની કરાય ભરતી
Gujarat/19 માર્ચે જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં લેઉવા પટેલ સમાજની યોજાશે બેઠક… બે વર્ષ બાદ યોજાતી બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ થશે સામેલ
Gujarat/IAS રાજેશ મંજુની કરાઇ બદલી, રાજ્યપાલના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક, મનીષ ભારદ્વાજને વધારાના હવાલાથી કરાયા રિલીવ
Gujarat/જામનગર: હાપા માર્કેટીંગ યાર્ડ એક સપ્તાહ સુધી રહેશે બંધ, માર્ચ એન્ડિંગ હોવાથી તંત્રનો નિર્ણય તા.24 થી તા.31મી સુધી યાર્ડમાં હરાજી બંધ, તા.23 માર્ચથી જણસોની આવક પર પણ બ્રેક
Gujarat/રાજ્યના કેટલાક ખેડૂતોને નથી મળી કિસાન સહાય યોજના, 28 દિવસ સુધી વરસાદ ન પડ્યો તેવા ખેડૂતોને મળે છે સહાય, 2020-21માં 1190.09 કરોડની જોગવાઈ કરી હતી, વર્ષ 2021-22 માં 1 લાખની કરી હતી જોગવાઈ
Gujarat/બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, કેનાલમાં 15 દિવસ પાણી ચાલુ રાખવાનો નિર્ણય, સરકારે પાણી ચાલુ રાખવાનો કર્યો નિર્ણય, 31 માર્ચ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય, વીજ કાપ અને પાણી બંધ કરવાના નિર્ણયનો થયો હતો વિરોધ, સીએમને ભાભર ખાતે પાણી ચાલુ રાખવા કરાઈ હતી રજુઆત