Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં સરકારનું દંડનું અર્થશાસ્ત્ર, 15થી 20 પ્રકારના દંડ દ્વારા કરોડો વસૂલાયા, 3 વર્ષમાં સરકારે 2700 કરોડની કરી કમાણી, સૌથી વધુ 1000 કરોડનો દંડ વીજચોરી-લેટબિલ પર, ટ્રાફિક નિયમોના ભંગ બદલ 400 કરોડ વસૂલાયા, અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવમાં 24 લાખ વસૂલાયા, 9 દિવસમાં અમદાવાદમાં 24 લાખ વસૂલાયા

Gujarat/16 માર્ચથી બાળકોને રસી અપાશે, 12થી 14 વર્ષના બાળકોને રસી અપાશે, CM ગાંધીનગર ખાતે કરશે રસીકરણનો પ્રારંભ, બોરિજ પ્રાથમિક શાળાએથી CM રસીકરણનો પ્રારંભ

Gujarat/બનાસકાંઠાઃ ડીસા માર્કટયાર્ડમાં આગ, બરદાનના ગોડાઉનમાં બરદાન બળીને ખાખ, ડીસા ફાયર ફાઇટર ઘટના સ્થળે

Gujarat/રાજ્યમાં અંગ દઝાડતી ગરમી, ગુજરાતમાં હિટવેવ આગામી 3 દિવસ રહેશે, કચ્છમાં આગામી 24 કલાક સિવિયર હીટવેવની સંભાવના, અમદાવાદ શહેરમાં યલ્લો અલર્ટ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે

Gujarat/સુરતઃ મૃતદેહ મળવાનો સીલસીલો યથાવત, બલકસ ગામની નહેરમાંથી મળ્યો મૃતદેહ, અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Gujarat/સુરત: CYSS દ્વારા દ. ગુજરાત યુનિ.માં ધરણા, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ઘ્વારા કરાયા ધરણા, યુનિ. દ્વારા લેવાઈ રહી છે કાયદા શાસ્ત્રની પરીક્ષા, ફર્સ્ટ યરના પેપરમાં અભ્યાસ બહારનું પુછાતા વિરોધ, 8 માર્ક્સનું અભ્યાસ બહારનું પુછાયું હોવાનો આક્ષેપ

Gujarat/રાજકીય પાર્ટીમાં જોડાવા મુદ્દે નરેશ પટેલ બોલ્યા, મે હજું કોઈ પાર્ટીમાં જોડાવોના નિર્ણય કર્યો નથી, હું સમાજને પુછીને નિર્ણય લઈશ: નરેશ પટેલ, ભાજપના લોકો આવશે તો જોઈશું: નરેશ પટેલ, દિલ્હી પ્રવાસ છેલ્લી ઘડીએ નિર્ધારીત થયો

Gujarat/ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ પહોંચ્યા અમરેલી, સાવરકુંડલામાં CR પાટીલનું કરાયું સ્વાગત, સાવરકુંડલા અમરેલી ગેટથી બાઇક રેલી, મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો હાજર, CR પાટીલની રકતતુલા કરવામાં આવશે

Gujarat/વડોદરાઃ કોર્પોરેશન ખોરાક શાખા આવી એક્શનમાં, હોળી-ધુળેટીના તહેવારો નજીક આવતા તંત્ર એક્શનમાં, બે ટીમો દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ચેકિંગ, ધાણી, ચણા, ખજૂરના વેપારીઓને ત્યાં ચેકિંગ, અચાનક ચેકિંગ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ

Gujarat/પાલનપુરઃ સત્તાધીશો સામે પૂર્વ પ્રમુખે ચડાવી બાંયો, વિકાસના કામોના મુદ્દે પૂર્વ પ્રમુખે ચડાવી બાંયો, જિ.પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણને લેખિતમાં રજૂઆત, પૂર્વ પ્રમુખ અમૃત જોશીએ કરી લેખિતમાં રજૂઆત, પ્રા.જરૂરિયાતના કામોની દરખાસ્ત સરકારમાં ન મોકલાઇ, 5 માસ વીતવા છતાં સરકારમાં ના મોકલી દરખાસ્ત, નેક વિસ્તારોમાં પાણીના ટાંકા શરૂ ન થયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy