Gujarat/હિજાબ વિવાદ પર કર્ણાટક HCનો ચુકાદો, હિજાબ ધર્મનો અનિવાર્ય હિસ્સો નહીં, હિજાબ વિવાદમાં હાઈકોર્ટે અરજી ફગાવી, સ્કૂલ યુનિફોર્મ પહેરવું નકારી શકાય નહીં, હિજાબ ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી
Gujarat/બોટાદઃ રાણપુર કિનારા ગામે સગીરા સાથે દુષ્કર્મ, 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ, સગીરાના ભાઇને જાનથી મારી નાખવાની આપી ધમકી, 23 વર્ષિય યુવકે સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, સગીરાના પિતાએ શખ્સ વિરૂધ્ધ નોંધાવી પો.ફરિયાદ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો
Gujarat/વડોદરાઃ નારી સંરક્ષણ ગૃહમાંથી યુવતીઓ ફરાર, 2 બાંગ્લાદેશી સહિત 3 યુવતીઓ ફરાર, રેલવે પોલીસે ઝડપી હતી 2 બાંગ્લાદેશી યુવતી, યુવતીઓ ગૃહની છત કુદીને થઇ ફરાર, મોસમી શેખ, યાસમીન મુસ્લિમ,પોપી બેગમ શેખ ફરાર, ફરાર યુવતીઓ ને શોધવા પોલીસની દોડધામ
Gujarat/રાજકોટઃ નીતિન ઢાકેચાએ આપી મીડિયાને પ્રતિક્રિયા, સહકારી ક્ષેત્રના આગેવાન છે નીતિન ઢાકેચા, જિલ્લા બેન્કના વહીવટી તંત્ર સામે કર્યો ખુલ્લો આક્ષેપ, જયેશ રાદડિયાએ કર્યો છે જિલ્લા બેન્કમાં ભ્રષ્ટાચાર, સહકારી ક્ષેત્રના 4 આગેવનો જયેશ રાદડિયા સામે માંડ્યો છે મોરચો
Gujarat/એર ઇન્ડિયાના ચેરમેનની સત્તાવાર નિમણૂંક, ચેરમેન તરીકે એન.ચંદ્રશેખરનની નિમણૂંક, ટાટા સન્સના ચેરમેન તરીકે આપી છે સેવા
Gujarat/બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની 238 રનથી જીત, બીજી ઈનિંગમાં શ્રીલંકા 208 રનમાં ઓલઆઉટ, ભારતે આપ્યો હતો 447 રનનો લક્ષ્યાંક, ભારતે શ્રીલંકાનો 2-0 થી વ્હાઈટ વોશ કર્યો, ટી-20 બાદ ટેસ્ટ શ્રેણી પણ ભારતના નામે
Gujarat/કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જોષિયારાનું નિધન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
Gujarat/અમદાવાદ: જમાલપુરમાં મકાનની દિવાલ ધરાશાયી, કાંચની મસ્જિદ પાસે ચાલીસ ધરાની ચાલી નજીક બનાવ, ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે, દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિને પહોંચી ઇજા, ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે
Gujarat/કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જોષિયારાનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી દુ:ખ વ્યકત કર્યું, લોકસેવક તરીકે તેવો સદાય યાદ રહેશે: PM