Gujarat/સુરત: આપની રેલી યોજાય તે પહેલાજ અટકાયત, સંજય નગર પાસે આપના કાર્યકર્તાની અટકાયત, પાટીલના ગઢમાં આપની તિરંગા યાત્રા ન નીકળી, પોલીસ છાવણીમાં ફેરવાયું સંજય નગર સર્કલ, પાટીલના ગઢમાં આપની તિરંગા યાત્રા ન નીકળી
Gujarat/વડોદરામાં સૈનિકની અંતિમયાત્રા, જવાનનો મૃતદેહ લવાયો એરપોર્ટ, બોડેલીના જવાન તુલસીનું થયું છે મૃત્યુ, મોટી સંખ્યામાં માજી સૈનિકો જોડાયા અંતિમયાત્રામાં
Gujarat/AMC ખાતે વિપક્ષે કર્યો વિરોધ, પિરાણા ડમ્પિંગ સાઇટ મામલે વિરોધ, AMC કચેરીનો કર્યો ઘેરાવ, GPCB અને AMC સામે લગાવ્યો આરોપ, પિરાણા ડમ્પિંગ સાઇટમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ
Gujarat/શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન, શાળાઓની પરીક્ષાને લઇને વ્યવસ્થા ગોઠવાઇ, ઘોરણ 10-12ની પરીક્ષા 28 માર્ચથી થઇ રહી છે શરૂ, તમામ કેન્દ્રો પર પુરતી સુવિધાને લઇને અપાયા આદેશ, ધોરણ 10ની પરીક્ષામાં 9લાખથી વધુ વિદ્યાર્થીઓ બેસશે, ધોરણ 12ની સાયન્સમાં 8.67 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા
Gujarat/રાજ્યમાં 5 દિવસ ગરમીનો પારો ઊંચકાશે, 1 થી 2 ડિગ્રી ઊંચકાઇ શકે છે પારો, સૌરાષ્ટ્ર, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર, ઉત્તર ગુજરાતના જિલ્લામાં હિટવેવની આગાહી, ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં યલો એલર્ટ
Gujarat/છોટાઉદેપુર: ઓરસંગ નદીના પટમાં SOGના દરોડા, ગુનાટા ગામે ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું, 12 હાઇવા ટ્રક ઝડપી પાડતી છોટાઉદેપુર SOG, દરોડામાં રેતી ભરેલી-ખાલી હાઇવા ટ્રકો ઝડપી, રેત માફીયાઓ પર SOG ના સપાટાથી ફફડાટ
Gujarat/સ્વ.અનિલ જોષીયારાનો પાર્થિવ દેહ સાંજે વતન લવાશે, સવારે 6.30 વાગે એરપોર્ટથી વતન લવાશે મૃતદેહ, ભિલોડાના ચુનાખણ ખાતે થશે અંતિમ વિધિ, આવતીકાલે બપોરે 12 વાગે થશે અંતિમ વિધિ
Gujarat/સુરતમાં AAPના કોર્પોરેટરની ઘરવાપસી, થોડા દિવસ અગાઉ જ ભાજપમાં જોડાયા હતા, આપના કોર્પોરેટર મનીષા કુકડીયાએ કરી ઘર વાપસી, ભાજપ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી જોડાયા AAPમાં, ગોપાલ ઇટાલિયાએ મનીષા કુકડીયાનું કર્યું સ્વાગત
Gujarat/16 માર્ચથી બાળકોનું શરૂ થશે રસીકરણ, 12 થી 14 વર્ષના બાળકોને અપાશે રસી, 16 માર્ચથી શરૂ કરાશે બાળકોને રસીકરણ, સિનિયર સિટિઝન લઇ શકશે પ્રિકોશન ડોઝ, મનસુખ માંડવીયાએ ટ્વીટ કરીને આપી માહિતી
Gujarat/જામનગર મનપાની સ્ટે.કમિટીની મળી મિટિંગ, સભ્ય કેશુભાઈ માડમના અધ્યક્ષ સ્થાને મળી બેઠક, સ્ટે.કમિટી ચેરમેન અનિવાર્ય સંજોગીથી હાજર ન રહ્યા, રૂ. 210.52 લાખના વિકાસ કાર્યો પર મંજૂરીની મહોર, મ્યુનિ.કમિશનર સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત