Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટમાં PMની ટકોર જિ.પંચાયતમાં ઉલાળિયો, મહિલા સદસ્યોના પતિને વહીવટ ન કરવા કરી હતી ટકોર, ભાજપની સંકલની બેઠકમાં 13 મહિલા સભ્યોમાંથી 3 હાજર, બાકીના 10 સદસ્યોના પતિ સંકલનમાં હાજર રહ્યા, જે ચૂંટાયેલા છે તેઓ હાજર રહ્યા નથી, દક્ષા રાદડિયાના બદલે પતિ પરેશ રાદડિયા હાજર, સુમીતા ચાવડાના બદલે પતિ રાજેશ ચાવડા હાજર

Gujarat/યુપીની જીતનો જુસ્સો સંસદમાં ગાજ્યો, બજેટ સત્રના પ્રારંભે મોદી-મોદીના નારા, વડાપ્રધાન લોકસભામાં પહોંચતા નારાથી સ્વાગત, ભાજપના સાંસદોએ લગાવ્યા નારા, યુપીની જીત બદલ નારાથી અભિવાદન

Gujarat/રાજ્યમાં સિંહની માફક દીપડાના મોતનો ઉઠ્યો પ્રશ્ન, બે વર્ષમાં 333 દીપડાના થયા મૃત્યુ, 242 દીપડા અને બાળ દીપડા 91 થયા મોત, 175 દીપડાના કુદરતી મૃત્યુ થયા, 68 બાળ દીપડાના કુદરતી રીતે મૃત્યુ થયા, 67 દીપડાના અકુદરતી મૃત્યુ થયા, 23 બાળ દીપડાના અકુદરતી રીતે થયા મોત, લાઠીના MLA વિરજી ઠુમરે વન મંત્રીને પૂછ્યો પ્રશ્ન

Gujarat/મહેસાણાઃ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મામલો, ચેરમેન તરીકે રામભાઈ પટેલની વરણી, વાઇસ ચેરમેન તરીકે દિપક પટેલની વરણી, ભાજપે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સત્તા સંભાળી

Gujarat/ઉના દીવ મુખ્ય રસ્તા પર વહેલી સવારે સિંહની લટાર, દેલવાડા નજીક દીવ રોડ સિંહની લટાર, સિંહ રોડ આવી ચડતા વાહન ચાલકોમાં ભય

Gujarat/ગીર સોમનાથ, જુનાગઢમાં બંધ કરાયેલ સ.શાળા મુદ્દે સવાલ, કોંગ્રેસના ધારાસભ્ય વિમળ ચુડાસમાએ પુછ્યો સવાલ, ગીર સોમનાથમાં 8 શાળાઓ બંધ કરવામાં આવી, છેલ્લા 2 વર્ષમાં 8 શાળાઓ બંધ કરવામાં આવી, જૂનાગઢ જિલ્લામાં 25 શાળાઓ બંધ કરવામાં આવી, સરકારી શાળામાં વિદ્યાર્થીઓ ઓછા હોવાનો સરકારનો જવાબ, ગીર સોમનાથમાં 46 વિદ્યાર્થી હોવાથી 8 શાળા બંધ, જૂનાગઢમાં 25 શાળાઓ 759 વિધાર્થીઓ હોવાથી બંધ

Gujarat/રાજ્યમાં વૃક્ષો છેદનમાં ગાંધીનગર મોખરે, અમદાવાદ અને ગાંધીનગરમાં 17 હજાર વૃક્ષો કાપ્યા, બે વર્ષમાં 17 હજાર વધુ વૃક્ષો કપાયા, અમદાવાદમાં 3160 વૃક્ષો કપાય, ગાંધીનગરમાં 14 હજારથી વધુ વૃક્ષો કપાયા

Gujarat/વિધાનસભા ગૃહમાં સિંહના મોતનો મુદ્દો, ફરી ગૃહના સિંહના મોત અંગે પૂછ્યો પ્રશ્ન, છેલ્લા 2 વર્ષમાં 283 સિંહોના મોત, 29 સિંહોના અકસ્માતમાં મોત થયા, 254 સિંહોના કુદરતી રીતે મોત, બે વર્ષમાં સિહોનો વસ્તીમાં સતત વધારો, 31 ડિસે. 2021 સુધીમાં સિંહોની સંખ્યા 674 પહોંચી, ગીરમાં અભ્યારણમાં 345 સિંહો, ગીર બહારના અભ્યારણમાં 329 સિંહો

Gujarat/કચ્છઃ ગાંધીધામની એક કંપનીમાં લાગી આગ, મીઠાની કંપનીના ગોડાઉનમાં આગ, ગુ.હા.બોર્ડ નજીક આવેલ મીઠાના ગોડાઉનમાં આગ, આગમાં પેપર બોક્સ બળીને ખાક

Gujarat/કચ્છઃ ગાંધીધામની એક કંપનીમાં લાગી આગ, મીઠાની કંપનીના ગોડાઉનમાં આગ, ગુ.હા.બોર્ડ નજીક આવેલ મીઠાના ગોડાઉનમાં આગ, આગમાં પેપર બોક્સ બળીને ખાક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy