Gujarat/ગુજરાતમાં સરકારી શાળાનું શિક્ષણ સ્તર કથડતું, સ.શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું હોવાના દાવા પોકળ, ડૉ. સી.જે ચાવડા દ્વારા શિક્ષણ મંત્રીને પૂછયો પ્રશ્ન, ગાંધીનગરમાં એક જ શિક્ષકવાળી 9 પ્રા.શાળાઓ, વડોદરામાં 38 શાળાઓમાં 1 શિક્ષકવાળી 38 શાળાઓ
Gujarat/દાહોદઃ પ્રા.શાળામાં નિરક્ષકોની જગ્યાઓ ખાલી, દાહોદમાં 21 કેળવણી નિરીક્ષકની જગ્યાઓ ખાલી, દાહોદના ધારાસભ્ય વજેસિંગ પણદાએ પૂછયો પ્રશ્ન, દાહોદમાં 21 કેળવણી નિરીક્ષકની જગ્યાઓમાં નથી થઈ ભરતી
Gujarat/ગુજરાતમાં સરકારી શાળાનું શિક્ષણ સ્તર કથડતું, સ.શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું હોવાના દાવા પોકળ, ડૉ. સી.જે ચાવડા દ્વારા શિક્ષણ મંત્રીને પૂછયો પ્રશ્ન, ગાંધીનગરમાં એક જ શિક્ષકવાળી 9 પ્રા.શાળાઓ, વડોદરામાં 38 શાળાઓમાં 1 શિક્ષકવાળી 38 શાળાઓ
Gujarat/વડોદરાઃ MS યુનિ.માં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન, ઓફલાઇન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓમાં રોષ, અધ્યાપકોની અછત હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ, ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા વિદ્યાર્થીઓની માગ, વિદ્યાર્થીઓનું યુનિ. હેડ ઓફિસ બહાર વિરોધ
Gujarat/અમદાવાદના મોટા 3 ક્લબો નહીં યોજે રેઇન ડાન્સ, કર્ણાવતી, રાજપથ, YMCAમાં નહીં યોજાય રેઇન ડાન્સ, હોળી-ધૂળેટીના પર્વમાં નહીં યોજે રેઇન ડાન્સ, કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે લેવાયો નિર્ણય, ક્લબના સત્તાધીશો દ્વારા લેવાયો નિર્ણય
Gujarat/જામનગરમાં AAPની તિરંગા યાત્રા, પંજાબમાં AAPની ભવ્ય જીત બાદ તિરંગા યાત્રા, શહેરના રામેશ્વરનગર ચોકથી યાત્રાનું પ્રસ્થાન, તિરંગા યાત્રામાં સૌરભ ભારદ્વાજ રહ્યા હાજર, દિલ્હી સરકારના ધારાસભ્ય છે સૌરભ ભારદ્વાજ, ગુજરાત AAPના નેતા ઇસુદાન ગઢવી હાજર, મોટી સંખ્યામાં AAPના કાર્યકરો જોડાયા, શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરશે AAPની તિરંગા યાત્રા
Gujarat/ગાંધીનગરઃ વીજળી મુદ્દે કોંગ્રેસના ધરણા, વિધાનસભાના પગથિયે ધારાસભ્યોના ધરણાં, વીજળીની માગ સાથે 3 MLA બેઠા ધરણાં પર, વીરજી ઠુમ્મર, અમરીશ ડેર, પ્રતાપ દુધાત ધરણાં પર, ખેડૂતોને સમયસર વીજળીની માંગ, ધારાસભ્યોઓએ પોસ્ટર સાથે કર્યા દેખાવો
Gujarat/જેતપુરઃ પતિએ કરી પત્નીની હત્યા, ગુજરાતી વાડી વિસ્તારમાં મહિલાની હત્યા, મૃતકની પુત્રીએ પિતા અને ભાઇ પર કર્યા આક્ષેપ, માતા તેમજ પુત્ર, પુત્રી રહેતા હતા પિતાથી અલગ, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, માતાના છૂટાછેડા થઈ ગયા હતા
Gujarat/CID ના અધિકારીઓ મકાનધારકોના નોંધાશે નિવેદન, ભૂમાફિયાઓ કરી હતી અવિનેશ ધુલેસિયાની હત્યા, ગૃહમંત્રીએ CID ને સોંપી હતી તપાસ, ગાંધીનગર CIDની ટીમ પહોંચી રાજકોટ, રાધેકૃષ્ણ સોસાયટીમાં CIDના અધિકારીઓ કરશે તપાસ
Gujarat/AAP દ્વારા સાબરમતી આશ્રમ મુદ્દે ચર્ચાની માગ, રાજ્યસભામાં આજે શૂન્યકાળમાં થશે ચર્ચા, આપ સાંસદ સંજય સિંહે આપી ચર્ચાની નોટિસ, આશ્રમના મૂળ સ્વરૂપને ન બદલવાની માગ, હાલ પુનઃસંગ્રહ પ્રોજેક્ટ હાથ ધરાયો છે