Gujarat/ વડોદરાઃ MS યુનિ.માં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન, ઓફલાઇન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓમાં રોષ, અધ્યાપકોની અછત હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ, ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા વિદ્યાર્થીઓની માગ, વિદ્યાર્થીઓનું યુનિ. હેડ ઓફિસ બહાર વિરોધ

Breaking News