Gujarat/ ગાંધીનગરઃ વીજળી મુદ્દે કોંગ્રેસના ધરણા, વિધાનસભાના પગથિયે ધારાસભ્યોના ધરણાં, વીજળીની માગ સાથે 3 MLA બેઠા ધરણાં પર, વીરજી ઠુમ્મર, અમરીશ ડેર, પ્રતાપ દુધાત ધરણાં પર, ખેડૂતોને સમયસર વીજળીની માંગ, ધારાસભ્યોઓએ પોસ્ટર સાથે કર્યા દેખાવો March 14, 2022parth amin Breaking News